નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાજન સંગ મિલનની રાત

 
સાથીદારને તમારો પ્રત્યેક સ્પર્શ, દરેક વાત અને દરેક અદા ક્યારેય ન ભૂલાય એનો પણ ખ્યાલ રાખવો. બે અપરિચિત હૈયાં આપમેળે સ્પર્શ અને મૌનની ભાષા સમજીને એકબીજાના થઇ જાય એ માટે આ સમયનો એવી રીતે ઉપયોગ કરો કે સમય પણ તમારા બંનેના મિલનની ઘડીનો સદા માટે સાક્ષી બની રહે.

રોમનું આર્કિટેકચર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ થીમમાં એન્ટ્રન્સમાં રોમન પિલર મૂકવામાં આવે છે. વર-વધૂ રોમન પહેરવેશ પહેરે છે. આ થીમમાં જાણે રોમમાં ફરી રહ્યાં હો એ મુજબનું સંપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં આવે છે. આ થીમ પણ ખૂબ ચાલે છે.

ઝરણાંએ રૂમમાં પગ મૂક્યો અને એનું દિલ ખુશ થઇ ગયું. જાણે એ ફૂલની વાડીમાં આવી પહોંચી હોય એવું લાગ્યું. ચારેતરફ ફૂલો જ ફૂલો અને સામે ડબલબેડ પણ ફૂલોથી એવી રીતે સજાવેલો જાણે કે ફૂલોની પથારી બિછાવી હોય. સાગર સાથે એ બેડ પર જઇને બેઠી. હૈયામાં એક છુપો ડર હતો, તો સાથે આનંદ પણ હતો. આજે સાગર સાથે મિલનની રાત હતી. આજે ઝરણા સાગરમાં ભળી જવાની હતી. સહેલીઓ પાસેથી આ રાત વિશે એણે વાતો સાંભળી હતી, એ વાતો આજે વાસ્તવિક બનવાની હતી. સાગર એની નજીક સરક્યો. એનો હાથ પકડીને એણે પોતાના અધરથી સ્પર્શ કર્યો. ઝરણાં સહેજ સંકોચાઇ. સાગરે એને હળવેથી પોતાની વધુ નજીક ખેંચી અને રૂમમાં અંધારું થઇ ગયું. ઝરણાં સાગરમાં ભળી ગઇ.... રૂમમાં ફેલાયેલો મીણબત્તીનો આછો પ્રકાશ અને ગુલાબના ફૂલો બે તનને એક પ્રાણ બનવાનાં મૂક સાક્ષી બની રહ્યાં...

કન્યા જ્યારે લગ્ન કરીને સાસરે આવે ત્યારે એના મનમાં અનેક કોડની સાથે પિયુમિલનનાં મધુર સમણાં પણ સચવાયેલાં હોય છે. સહેલીઓ પાસેથી સાંભળેલી વાતો અને ભાભી પાસેથી મળેલી શિખામણ એ બધાંની સાથે એના મનમાં ક્યાંક ગભરાટ પણ છુપાયેલો હોય છે. કેવી રીતે પતિ પોતાની સાથે વર્તશે? એ આવશે ત્યારે હું શું કરીશ? એ મને સ્વીકારશે? તો સાથે એવા પણ કોડ હોય છે કે આજની રાત આજીવન અમારા બંને માટે યાદગાર બની રહે એ રીતે વર્તવાનું છે. ફરી આ રાત ક્યારેય આવવાની નથી. આજે એ મારા બનશે અને હું એમની. સમાજની સાક્ષીએ બે પરિવારનું મિલન થઇ ગયું છે, આજે ઇશ્વરની સાક્ષીએ બે હૈયાંનું મિલન થશે. આવી તો અનેક ઊર્મિ કન્યાના મનમાં ઉછાળા મારી રહી હોય છે.

આવું જ કંઇક વરરાજાના મનમાં પણ ચાલી રહ્યું હોય છે. પોતે જે યુવતીને પત્ની બનાવી છે આજે એની સાથે કાયમનો અતૂટ સંબંધ એ રીતે બાંધવાનો છે કે એના અને મારામાં ક્યાંય કોઇ પ્રકારનું અંતર ન રહે. આજે એને એ સુખ આપવાનું છે જે એ હંમેશાં મારી પાસેથી મેળવવાની આશા લઇને મારી પાસે આવી છે. સાથીદાર સાથેની પ્રથમ રાતે આવા વિચારો દરેક યુવક-યુવતીના મનમાં ચાલતાં હોય છે. પોતે કેવી રીતે વર્તે કે સાથીદારને સંતોષ થાય અને સંબંધની મધુરતાભરી શરૂઆત થાય એ માટે બંને પોતપોતાની રીતે વિચારતાં હોય છે. જોકે આમાં ક્યારેક એક સાથીદાર ઉતાવળ કરી બેસે છે, ત્યારે બીજા સાથીદારને નવાઇ લાગે છે.

ક્યારેક લાગણીને ઠેસ પણ પહોંચે છે. આવું કંઇ ન બને તે માટે એક વાત યાદ રાખવાની જરૂર છે કે દરેક યુવક-યુવતીના જીવનમાં એક જ વાર આવતી આ રાતને વધારે યાદગાર અને રળિયામણી બનાવી દેવાની છે. સાથીદાર ક્યારેક સંકોચ કે ડર અનુભવે તો તેની સાથે ઉતાવળથી કે ઉદ્ધતાઇથી વર્તવાને બદલે એને સમજાવીને પોતાના કરી લેવા જેટલી ધીરજ દાખવવાની તૈયારી રાખવી જોઇએ. સમાજ અને અગ્નિની સાક્ષીએ તમારા જીવનમાં સુખદુ:ખની સાથીદાર બનીને આવેલ વ્યક્તિ આજીવન તમારી જ છે.

જો પ્રથમ વાર એના કે તમારા મનમાં ક્યાંક કંઇ ખચકાટ, ડર કે ગભરામણ હોય તો પહેલાં એને દૂર કરો. એકદમ સાથીદારને પોતાની પાસે ખેંચી લઇ તેને પોતાના બનાવી દેવાની ઉતાવળ દાખવવાને બદલે ધીરજથી એને તમારા બનવા માટે તૈયાર કરો. રૂમમાં પ્રવેશતાં જ સાથીદારનું સ્વાગત એ રીતે કરો કે એના મનમાં ક્યાંય ડર રહેલો હોય તો તે દૂર થઇ જાય. થોડી વાર એની સાથે વાતો કરો, ધીરે ધીરે એના શરીરને એ રીતે સ્પર્શ કરો કે એના અંતરમાં રહેલી લાગણી આળસ મરડીને જાગી ઊઠે. પછી એની નિકટ જાવ અને ધીરે ધીરે તમારા બંને વચ્ચેનું દરેક અંતર એવી રીતે દૂર કરો કે ક્યારે બંને એકબીજાનાં બનીને એકાકાર થઇ ગયાં તેનો ખ્યાલ ન રહે છતાં એ આજીવન યાદ રહે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!