Posts

Showing posts from March, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાંપની જેમ આવું કરવાથી, મગજ તેજ ચાલવા લાગશે

Image
    વ્યસ્ત જીવન તથા વધારે કામના દબાણને કારણે આજકાલ વારે-વારે ભુલાવાની, જલ્દી થાકવાની, વધારે વાર બેસવાથી કમરની કે કરોડરજ્જુની સમસ્યાઓ હવે યુવાનોમાં પણ સામાન્ય થતી જાય છે. આ બધી પરેશાનીઓથી છુટકારો મેળવવા સૌથી સારો રસ્તો યોગ છે. ભુજંગાસન કે સર્પાસન એક એવું આસન છે જેથી આ બધી સમસ્યાઓનો એક સાથે ઉપાય કરી શકાય છે. ભુજંગાસન વિધિ – પેટના બળ પર એટલે કે ઉંધા સુઈ જાવો. બન્ને પગને પરસ્પર જોડીને પૂરી રીતે જમીનથી ચીપકાવી દો. બન્ને હથેળીઓ ખંભાની પાસે રાખો, કોણીઓ ઉંચી રાખો. હથેળીઓ જમીનની તરફ રાખો તથા આંગળી પરસ્પર જોડાયેલી રાખો. આંખોને ખુલ્લી રાખો. હવે ઉંડો શ્વાસ લો ગર્દનને ઉપર ઉંચકાવો, પછી નાભીથી ઉપર પેટ અને છાતીને ઉઠાવી લો. આ આસનમાં શરીરની આકૃત્તિ ફેણ ઉઠાવેલા સાપ જેવી થાય છે. આ માટે આને ભુજંગાસન કહે છે. લાભ – - આ આસનથી કરોડરજ્જુના હાડકા સશક્ત થાય છે. અને પીઠમાં લચીલાપણું આવે છે. - આ આસન ફેફસાની શુદ્ધિ માટે પણ સારું છે. - જે લોકોને ગળાની ખરાબી રહે છે, દમ, જુની ખાંસી અથવા ફેફસા સંબંધી અન્ય કોઈ બીમારી હોય તો તેને આ આસન કરવું જોઈએ. - આ આસનથી પિતાશયની ક્રિયા શિલતા વધારે છે અ

આઈટી રિટર્ન ફોર્મમાં વિદેશી સંપત્તિની વિગતો આપવી પડશે

Image
વિદેશી બેંકોમાં જમા થતા કાળાં નાણાંને અટકાવવા માટેના પ્રયાસમાં સરકારે આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ માટેના આવકવેરા રિટર્ન ફોર્મમાં વિદેશી સંપત્તિની વિગતો માગતા નવા કોલમને ઉમેર્યું છે. વિદેશી બેંક એકાઉન્ટ્સ અથવા સંપત્તિ ધરાવતા કરદાતાઓએ હવે તેઓની વિદેશી સંપત્તિ અંગેની વિગતો પૂરી પાડવી પડશે. જેમાં દેશનું નામ, બેંકનું સરનામું, ખાતાનો ઉલ્લેખ અને વર્ષ દરમિયાનનું બેલેન્સ વગેરે વિગતો આપવી પડશે. વિદેશમાં કોઈ નાણાકીય હિ‌તો ધરાવતાં, દરિયાપારની સ્થાયી સંપત્તિની વિગતો અને ભારત બહારની કોઈપણ અન્ય સંપત્તિ હશે તેવા કરદાતાએ આઇટી સત્તાવાળાઓને પૂરી પાડવાની રહેશે. કરવેરા વિભાગે તેના નવા આવકવેરા રિટર્ન (આઇટીઆર)માં,એવા વિદેશી ખાતાઓની વિગતો પૂરી પાડવા કરદાતાઓને કહ્યું છે. જેમાં કરદાતાની સત્તાવાર સહી હોય. અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી પ્રણવ મુખરજીએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ભારતીયો દ્વારા વિદેશમાં સંપત્તિ હોય તો તેની વિગતો આપવી ફરજિયાત બનાવવાનાં પગલાં લેવામાં આવશે. પહેલી એપ્રિલ, ૨૦૧૨થી આ દરખાસ્ત અમલમાં આવશે.

શ્રીમંતોને ત્યાં યોજાતી પાર્ટીની માયાજાળ

Image
  આમ આદમીનું પ્રતિનિધિત્વ સત્તાની ગલીઓમાં પહોંચતાં જ ખાસ થઈ જાય છે. ધનાઢ્યોની દુનિયામાં સન્માનનો ક્રમ વિચિત્ર હોય છે. વર્તમાન યુગમાં સત્ય સામે આવીને નિર્વસ્ત્ર ઊભું થઈ જાય તોપણ તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે, કેમ કે આપણે જેને ખુદની આંખોનો દોષ માની રહ્યા છીએ તે આપણી નહીં વિચારી શકવાની બીમારીનું લક્ષણમાત્ર છે. ‘એન્ટિલા’ ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીનું બહુમાળી નિવાસસ્થાન છે અને તેમાં આમંત્રણ મળવું શ્રેષ્ઠિ સમાજમાં એક મોટા સન્માનની વાત માનવામાં આવે છે. સોમવારે સચિન તેન્ડુલકરના સન્માનમાં રાખવામાં આવેલા ભોજન સમારંભમાં પ્રિયંકા ચોપડા અને રાજકુમાર હિરાનીને પણ આમંત્રણ અપાયું હતું. આ બંનેને પ્રથમ વખત આ વૈભવી નિવાસસ્થાનમાં આમંત્રણ મળ્યું હતું, આથી હવે મુંબઈના તમામ નવા રાજાઓના ભોજન સમારંભોમાં તેમને પણ આમંત્રણ મળશે. રાજકુમાર હિરાની આમ આદમીના ખાસ ફિલ્મકાર છે, આથી તેમનો પ્રવેશ આમ આદમીનું પ્રત

ગ્રીષ્મમાં વાળ-ત્વચાની ખાસ કાળજી

ગ્રીષ્મ ૠતુના આરંભ સાથે જ તડકાના આકરા મિજાજનો પરચો મળવા લાગ્યો છે. સૂર્યના સખત તાપ અને પ્રદૂષણ ત્વચાને અસર કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચામડીની ચમક બરકરાર રાખવા થોડાં પ્રયાસો અવશ્ય કરવાં પડશે. ત્વચા નિષ્ણાતોએ બતાવેલાં કેટલાંક સરળ અને હાથવગા ઉપાય કરીને તમે પણ તમારી ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી થતાં નુકસાનથી બચાવી શકો છો. આ દિવસોમાં ત્વચાનું સંતુલિત ક્લિન્ઝંિગ જરૂરી છે. આને માટે એસ્ટ્રીંજંટ અને ટોનર મદદગાર પુરવાર થાય છે. આ બન્ને ઉત્પાદનો ચામડી પર ચોંટેલી ઘૂળ તેમજ મેકઅપ દૂર કરવામાં સહાય કરે છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો ચહેરો ક્લિન્ઝંિગ મિલ્કથી સાફ કરો. ગરમીને કારણે થતાં પરસેવાથી તેમજ ત્વચામાંથી તેલ ઝરવાથી ચામડી ચીકણી થઈ જાય છે. આ ચીકાશ દૂર રાખવા દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ચહેરો ઘુઓ. ચહેરા પરની મૃત ત્વચા દૂર કરવા માઈલ્ડ સ્ક્રબનો ઉપયોગ કરો. માર્કેટમાં મળતાં મિન્ટયુક્ત સ્ક્રબ અને જ

ઘર નું બજેટ સાથે બેસીને બનાવો

લગ્ન થતાં જ સહજીવનનો આરંભ થાય છે. પતિ-પત્નીએ સુખ-દુઃખના સાથીદાર બનીને જીવનના તમામ નિર્ણયો લેવાના હોય છે. પરંતુ આપણા પુરુષપ્રધાન સમાજમાં પતિ જ આર્થિક જવાબદારી સંભાળે છે અને તે સંબંધિત તમામ નિર્ણયો લે છે. જો કે આ પ્રથા ખોટી છે. અન્ય તમામ નિર્ણયોની જેમ આર્થિક બાબતોના નિર્ણય. પણ પતિ-પત્નીએ સાથે મળીને લેવા જોઈએ. જાણીતા કુકંિગ નિષ્ણાત સંજીવ કપૂર કહે છે કે હું પાકકળામાં નિપુણ છું તો મારી પત્ની ઘર ચલાવવામાં નિષ્ણાત છે. તે માસિક બજેટ બનાવી તે અનુરૂપ બચત અને ખર્ચ કરે છે. આટલી મોંઘવારીમાં તે કઈ રીતે ઘર ચલાવે છે તેની મને ખબર પડતી નથી. હા, આર્થિક બાબતોના નિર્ણય અમે સાથે મળીને લઈએ છીએ. અમે બંને આવક અનુસાર ખર્ચ કરવામાં માનીએ છીએ અને સંતાનોને પણ આ જ શીખવ્યું છે. પતિ-પત્ની સાથે મળીને ઘર ચલાવે અને બચત કરે તો ક્યારેય આર્થિક સમસ્યા ન આવે.’ લગ્ન બાદ ઘર કે ગાડી ખરીદવી, બાળકોની જવાબદારી, તેમનું શિક્ષણ, મેડિકલ ઈમરજન્સી વગેરે માટે રોકાણ અને વિચાર કરવો અત્યંત જરૂરી છે. નાણાની યોગ્ય વ્યવસ્થા પર દંપતી

આરોગ્ય વર્ધક દુધી

દૂધી એક શ્રેષ્ઠ શાકની સાથેસાથે ઉત્તમ ઓષધિ પણ છે. તે પિત્તનાશક, રુચિકારક અને પુષ્ટિકારક છે. તેમજ માનસિક, શારીરિક અને સ્નાયુ દુર્બળતાના દરદીઓ માટે તે ઉત્તમ પથ્ય છે. દૂધીની વાનગીઓ તથા રસ તાવ, ઉધરસ, ફેંફસા અને હૃદય વિકાર, ગર્ભાશય સંબંધી દરેક રોગમાં લાભકારી છે. ઘરગથ્થુ ઉપચાર રક્તવિકારમાં અડધા કપ દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. ગઠિયાવાની તકલીફમાં ૧૦૦ મિ.લી. દૂધીના રસમાં બે-ત્રણ ગ્રામ સૂંઠનું ચૂરણ ભેળવી પીવાથી સોજા અને દુખાવાથી ગઠિયો વાથી થતા સોજા તથા દુખાવામાં રાહત થાય છે. દાંતની તકલીફમાં ૧૦૦ ગ્રામ દૂધીનો ગર અને ૨૫ ગ્રામ લસણ વાટી પાણી સાથે ઉકાળવું અડઘુ રહી જાય પછી નીચે ઉતારી ગાળી લેવું. અને એ જ પાણીથી કોગળા કરવા. આ રીતે દિવસમાં બે-ત્રણ વાર કરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. વારંવાર ઝાડા થતા હોયતો દૂધીના રાયતાનું સેવન કરવું. દૂધીને ખમણી તેમાં થોડું પાણી નાખી ઉકાળવી. દહીંને બ

સ્માર્ટ કૂકિંગ ટીપ્સ

રત્યેક ગૃહિણી પાકકલામાં નિપુણન હોય છે. તે પોતાની આગવી રીત અને રેસિપી ધરાવતી હોય છે. છતાં ઝટપટ કોઈ ટેસ્ટી ડિશ બનાવી હોય, વધેલી વાનગીમાંથી નવી ડિશ બનાવવાનો પ્રયાસ કરવો હોય અથવા રસોઈ બનાવવામાં સરળતા રહે તે માટે સ્માર્ટ કુકીંગ ટિપ્સ અપનાવવી જોઈએ. વધેલી વાનગીને આપોે નવો ટેસ્ટ ઃ (૧) દાળ વધી હોય તો તેને થોડીવાર ઉકાળો. તેમાં રહેલું પાણી બળી જાય એટલે લોટ, મોણ, લીલા મરચાં મીઠું, કોથમીર નાંખીને લોટ બાંધવો. આ લોટના પરોઠાં કે પૂરી બનાવવી. (૨) વધેલી રોટલી તળીને તેનો ભૂકો કરી તેમાં મીઠું મરચું, ધાણાજીરું અને થોડી સાકર નાંખીને રોટલીનો ચેવડો બનાવવો. (૩) ઈડલી વધે તો તેના નાના પીસ કરવા. કડાઈમાં તેલ મૂકી રાઈ અને હંિગનો વઘાર કરી ઈડલી નાંખવી. ઉપરથી લાલ મરચું ભભરાવી થોડીવાર રાખવી. ફ્રાઈડ ઈડલી તૈયાર થઈ જશે. (૪) વધેલી ઈડલીમાંથી ‘કર્ડ ઈડલી’ પણ બનાવી શકાય. આ માટે દહીંને નમક અને સાકર મિક્સ કરી ઝેરવું. તેમાં તેલ, રાઈ, હંિગ, અડદ દાળ અને આખા લાલ મરચાંનો વઘાર કરવો. કાજુ, લીલા મરચાં અને નારિયેળને એક સાથે વાટીન

સૌંદર્ય સમસ્યા

હું ૨૬ વરસની યુવતી છું.મારી ત્વચા તૈલીય છે. મને ચહેરા પર પુષ્કળ પ્રમાણમાં વ્હાઇટ હેડ્‌સ અને બ્લેક હેડ્‌સ થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો. સંતરાની સૂકી છાલને ઝીણી દળી તેમાં તેટલા જ પ્રમાણમાં માટી અને ચંદનનો પાવડર તથા પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ નાખી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરાપર લગાડવી. સુકાઇ ગયા બાદ ધીરે ધીરે રગડીને દૂર કરી ચહેરો ધોઇ નાખવો. સખત ક્રિમ તેમજ મોઇશ્ચરાઇઝર વાપરવા નહીં. હું ૨૨ વરસની નોકરિયાત યુવતી છું. ઉનાળામાં ત્વચાને રાહત આપતો પેક જણાવશો.  બે ચમચી ચંદન પાવડર, એક ચમચી મધ, લીંબુના રસના થોડા ટીપાં અને બે ચમચી ચાઇના માટી ભેળવી અને પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ અને સંતરાનો રસ ઉમેરવો અને સ્વચ્છ ત્વચા પર લગાડી સુકાઇ ગયા બાદ મધના પાણીથી સાફ કરવું. હું ૧૭ વરસની યુવતી છું. મને લાંબા નખનો શોખ છે. પરંતુ મારા નખ નબળા હોવાથી જલદી તૂટી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો. નખને નજબૂત અને ચમકીલા કરવા ઓલિવ ઓઇલથી મસાજ કરવો. મસાજ બહુ જોરથી દબાણ ન આપીને કરતા હળવે હળવે કરવો.૧૫ દિવસમાં એક વાર મોઇશ્ચરાઇઝરયુક્ત નેઇલપેઇન્

પહેલા કેરીઅર પછી વર ને કરિયાવર

કારકિર્દીમાં સ્થાયી થયા પછી જ લગ્ન કરવા કૃતનિશ્ચયી બનતી જતી કન્યાઓ એક સમય એવો હતો જ્યારે દીકરી ૧૮ વર્ષની થાય ત્યાં માતાપિતા તેના માટે મૂરતિયો શોધવા માંડે. સારો યુવક મળી જાય તો તેનો કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડાવીને તેને પરણાવી દેવામાં આવે. પણ ધીમે ધીમે કન્યાઓ મક્કમ થઈને પોતાનું શિક્ષણ પૂરું કરવા લાગી. સ્વાભાવિક રીતે જ શિક્ષિત યુવતીઓ નોકરી તરફ વળવા લાગી. પરંતુ હવે આ સિનારિયો પણ સમગ્રપણે બદલાઈ ગયો છે. લગભગ દરેક શિક્ષિત યુવતી કારકિર્દીલક્ષી થઈ ગઈ છે. તે ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યા પછી, જ્યારે ઘણીવાર અભ્યાસ દરમિયાન જ નોકરી કરવાનું શરૂ કરી દે છે અને જ્યાં સુધી કારકિર્દીમાં ઠરીઠામ ન થઈ જાય ત્યાં સુધી વિવાહના બંધનમાં બંધાવાનું પસંદ નથી કરતી. મહત્ત્વની વાત એ છે કે તેમના માતાપિતાઓએ પણ હવે આ વાત સ્વીકારવા માંડી છે, તેથી દીકરી પચીસી વટાવી જાય તોય તેઓ તેને સાસરે વળાવવાની ઉતાવળ નથી કરતાં. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં એમ પણ જાણવા મળ્યું હતું કે યુવતીઓ પોતાના સંિગલ સ્ટેટસને મનભરીને માણે છે. તેઓ લગ્નના બં

અજમાવા જેવું

* પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે. * સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ ભેળવી પીવાથી સંધિવાના દુઃખાવાથી રાહત થાય છે. * હળદરને મધમાં ભેળવી કાકડા પર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે. * ફૂદીનાનો રસ પીવાથી કરમ મટે છે. * મીઠા સક્કરપારા બનાવતી વખતે એક કપ મેંદામાં અડધો કપ ઘઉંનો લોટ ભેળવવાથી ક્રિસ્પી થાય છે. * પાકા ટામેટાની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દેવું ત્યાર બાજ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. * ગાજરને બાફી તેનો પોટીસ કરીને ગુમડા પર બાંધવાથી ફાયદો થાય છે. * શરીરમાં ક્યાંય પણ સહેજ ચીરો પડ્યો હોય તો બોરિક પાવડર દાબી દેવાથી રાહત થાય છે. * શરીરે ખંજવાળ આવતી હોય તો કોપરેલ કે બદામનું તેલ લગાડ

સ્વિમંિગ એક અનોેખો વ્યાયામ

શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ માટે ઘરમાં એક નાનકડા બુલવર્કરથી લઈને ભવ્ય વિદેશી મશીનોવાળું જિમ ઉપલબ્ધ હોય છે. આઘુનિક તેમ જ તડકભડકવાળાં આ વ્યાયામનાં સાધનો સિવાય સ્વિમંિગ પણ વ્યાયામનું એક પ્રાચીન સાધન છે. સ્વિમીંગ માત્ર એક વ્યાયામ જ નથી, પરંતુ પ્રસિદ્ધ રમત પણ છે. તેને વ્યાયામના રૂપમાં અપનાવીને શરીરને સુંદર, તંદુરસ્ત તેમ જ નિરોગી રાખી શકાય છે. સ્વિમીંગ જ એકમાત્ર એવોે વ્યાયામ છે જે શરીરના બાહ્ય ભાગથી લઈને શરીરના આંતરિક અંગોને સુદ્રઢ કરે છે. હૃદય તેમજ પેટના કેટલાક રોગો માટે પણ સ્વિમીંગ સૌથી સારી ઔષધિ છે. તેની મુખ્ય ક્રિયાઓ છે ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક તેમજ બટર ફ્‌લાઈ, જ્યારે શીખવા માટે ફ્‌લોટંિગ લેગ એક્શન, આર્મ એક્શન, બ્રિધંિગ ડીપ વોટર તેમજ જમ્પંિગનું જ્ઞાન આવશ્યક છે. શીખવવામાં સહાયક ક્રિયાઓ ફ્‌લોટંિગ ઃ શરીરને પાણીમાં તેને અનુકૂળ રાખવું એ સ્વિમીંગની પ્રથમ શરત છે. લેગ એક્શન ઃ શરીરનું પાણીમાં યોગ્ય સમતોલન રાખ્યા બાદ પાણીમાં પગની મદદ

અંગ્રેજી મિડિયમ ( કટાક્ષ કથા )

એક સેક્રેટરીને ટાઇપિસ્ટની જરૃર હતી. એમના એક મિત્રને તેમણે વાત કરી એટલે એ કોઈ બી.એ. થયેલી છોકરીની ભલામણ કરી ગયા. સેક્રેટરી એને કાગળો લખાવવા માંડયા, પણ અંગ્રેજીમાં એ સ્પેલિંગો ખોટા જ લખ્યા કરે. એની અણઆવડત જોઈને તેમણે મિત્રને ફરિયાદ કરી કે તમે જે છોકરીને મૂકી ગયેલા તે છોકરી સ્પેલિંગ બહુ ખોટા લખે છે. મિત્રે કહ્યું ઃ 'તમે કાગળ ગુજરાતીમાં લખાવોને ?' 'ગુજરાતીમાં તો સાવ કાચી છે.' 'એવું છે ? ત્યારે મિત્ર, તમે એક કામ કરો ને ! એને તમે અંગ્રેજીના સ્પેલિંગ લખાવતી વખતે સ્પેલિંગ બોલતા જાવ. આમ તો એ અંગ્રેજી મિડિયમવાળી સ્કૂલમાં ભણી છે.' સેક્રેટરી કહે ઃ 'અરે, તમે સમજતા નથી. હું એને અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ લખાવવા માંડું તો મારે વારે ને ઘડીએ ડિક્શ

ભારતમાંથી અમેરિકાની રિ-એન્ટ્રી પરમિટ મળી શકે?

Image
  સવાલ: હું અમેરિકાનો ગ્રીન કાર્ડ હોલ્ડર છું અને ભારતમાં તારીખ ૧-૧૦-૨૦૧૧થી રહું છું, તો અહીં ક્યાં સુધી રહી શકું?-પરેશ પટેલ, અમદાવાદ જવાબ: અમેરિકાના સિટિઝન થવું હોય તો માર્ચ, ૨૦૧૨માં જ પરત જવું જોઇએ. જો હજુ પાંચ વર્ષ પછી સિટિઝન થવું હોય તો તમે ભારતમાં સપ્ટેમ્બર, ૨૦૧૨ સુધી રોકાઇ શકો છો. સવાલ: હું ગ્રીનકાર્ડ ધરાવું છું અને આઠ માસથી ઇન્ડિયામાં છું. મને એક એજન્ટ એવું કહે છે કે બે વર્ષની રિ-એન્ટ્રી પરમિટ અહીંથી મળી શકે. તો મારે શું કરવું જોઇએ?-નર્મદાબહેન પટેલ, વડોદરા જવાબ: એજન્ટને કદાચ પૂરી માહિતી નહીં હોય કે રિ-એન્ટ્રી પરમિટ લેવા સારુ અમેરિકામાં જ રૂબરૂ તેના સેન્ટરમાં ફિંગરપ્રિન્ટ આપવા પડે, તો જ રિ-એન્ટ્રી પરમિટ મળે. અહીંથી રિ-એન્ટ્રી પરમિટ મળે નહીં. સવાલ: મેં જુદા જુદા ત્રણ એજન્ટ મારફતે અમેરિકાના વિઝિટર વિઝા બી-૧, બી-૨ માટે તેમની પાસે ફોર્મ ડી.એસ. ૧૬૦ ભરાવી, ફી ભરી ઇન્ટરવ્યૂની તારીખ મે

ખોબા જેવડું નવસારી ધ્રુતિથી ધગધગ્યું, સાસરિયાંઓની ધરપકડ

Image
  - ધ્રુતિનાં સાસરિયાં સામે હત્યાનો ગુનો: ધરપકડ - નવસારીમાં ભારે જનઆક્રોશ સામે આખરે પોલીસ ઝૂકી ખોબા જેવડું નવસારી ધ્રુતિના અપમૃત્યુને પગલે બુધવારે ધગધગી ઉઠ્યુ હતું. ધ્રુતિના સાસરિયાં અને પોલીસ પાસે ધ્રુતિના મોતનો જવાબ માંગવા લાવાની જેમ લોકો માર્ગો પર ધસી આવ્યા હતા. ધ્રુતિના સાસરિયાંઓની ધરપકડ કેમ નહી ? જેવી માંગણી સાથે નવસારી કલેક્ટર કચેરી તરફ જઈ રહેલી નારી રેલીએ ત્યારે સ્વયંભૂ ટર્ન લીધો હતો, જ્યારે રસ્તામાં ધ્રુતિનું સાસરિયું આવ્યું. જે એક નિર્દોષ સ્ત્રીના અકાળે મોત સામેના આક્રોશનો રાઇટ ટર્ન હતો. ને સેંકડો સ્ત્રીઓના  દિલ અને દિમાગમાંથી ઊઠેલા આ ધગધગતા આક્રોશે બુધવારે પોલીસને તેનું પદ, ડ્યૂટી અને ખાખી વર્દીની ગરિમા યાદ કરાવડાવી.  છેવટે નવસારી પોલીસે ધ્રુતિના કથિત આપઘાત પ્રકરણમાં સાસરિયાં સામે હત્યાનો ગુનો દાખલ કરવો પડ્યો છે. નવસારીના પ્રતિષ્ઠિત ચોકસી પરિવારની પુત્રી અને પટેલ પરિવારની પુત્રવધુ ધ્રુતિના કથિત આત્મહત્યા પ્રકરણમાં છેવટે પોલીસે ધ્રુતિના પતિ દિવ્યેશ સહિત પાંચ સાસરિયાઓની ધરપકડ કરી વિવિધ કલમો

બનાવો ગરમા-ગરમ 'રવા ઢોકળા'

Image
  3 વ્યક્તિઓ માટે બનાવો ગરમા ગરમ રવા ઢોકળા સામગ્રી 2 કપ રવો (સોજી) 2 કપ દહીં 3 લીલા મરચાં આદુનો નાનો ટુકડો થોડી કોથમીર સ્વાદઅનુસાર મીઠું 1/2 ટેબલ સ્પૂન જીરું 1/2 ટી સ્પૂન રઈ 1 ટી સ્પૂન ખાવાનો સોડા જરૂર પ્રમાણે તેલ રીત -સૌ પહેલાં આદુ મરચું અને જીરા વાટી તેની પેસ્ટ બનાવી લો -એક બાઉલમાં સોજી લો તેમાં ભારોભાર દહીં મિક્સ કરો -જો ખીરું ઘટ લાગે તો તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરો -તેમાં આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો -થોડુ તેલ મુકી તેમાં ખાવાનો સોડા વઘારો અને તે ખીરામાં ઉમેરો -હવે આ ખીરૂ તૈયાર છે તેને એક થાળીમાં કાઢી તેને ઢોકળાના કુકરમાં સીજવા મુકો -10 મીનિટમાં આપના રવા ઢોકળા તૈયાર છે -આપ તેને કાચા પણ ખાઈ શકો છો અને તેને વઘારી પણ શકો છો -આપ તેને લીલી ચટની કે સોસ સાથે ખાઈ શકો છો

15 વર્ષનો બિઝનેસ મેન, પ્રતિષ્ઠિત લેખકોને આપે છે કામ

Image
  -15 વર્ષની ઉંમરે શરૂ કરી બ્લોગ વેબસાઇટ જાન્યુઆરી 2009માં 15 વર્ષની ઉંમરે એલેક્સ ફ્રેઝરે પોતાની બ્લોગ સાઇટ બ્લોગ્યુસન ડોટ કોમ શરૂ કરી આ માટે તેણે પોતાની વેબ ડિઝાઇનની જાણકારીનો ઉપયોગ કર્યો. આગળ જતાં બ્લોગ્યુસનને જબરદસ્ત સફળતા મળી, ફક્ત ઉંડાણપૂર્વક લખાયેલા આર્ટિકલને કારણે જ નહીં પણ સબસ્ક્રાઇબરોના સતત વધી રહેલા અને ઉત્સાહિત સમુદાયને કારણે પણ. એલેક્સ અને તેના 24 વર્ષિય બિઝનેસ પાર્ટનર સેઠ વેઇટે જાન્યુઆરી 2010માં તેમની પ્રથમ પ્રોડક્ટ લોન્ચ કરી, આ પ્રોડક્ટ બ્લોગ્યુસનની અલગ સ્ટાઇલને પગલે બનાવાયેલી વેબ થીમ હતી, જેને તરત જ સફળતા મળી. બ્લોગ્યુસન 16 વર્ષના છોકરા દ્વારા શરૂ કરાયેલો સૌથી વધારે રેંકિંગ ધરાવતો ઇન્ટરનેટ પરનો બ્લોગ છે. એલેક્સ જ્યારે બ્લોગ સાથે સંકળાયેલો વ્યાવસાયિક નથી હોતો ત્યારે તે ન્યુ જર્સીમાં હાઇ સ્કુલનો એક સામાન્ય છોકરો હોય છે. તે અહીં પોતાના પરીવાર સાથે રહે છે. તેને કેમ્પિંગની મજા માણવી ગમે છે.

હવે ટાટા સોલ્ટ ખરીદતી વખતે ફ્લેવર પણ પસંદ કરજો

ટાટા કેમિકલ્સે ટાટા સોલ્ટ ફ્લેવરીટ્ઝ નામે ફ્લેવર્ડ સોલ્ટની રેન્જને મોટા શહેરોમાં લોન્ચ કરી છે, જે ભારતમાં પહેલું ફલેવર્ડ સોલ્ટ છે.દરેક ભારતીય ઘરમાં સોલ્ટ કેટેગરીમાં કરાયેલી આ એક નવી પહેલ છે. ફ્લેવરીટ્ઝ ગ્રાહકોને ઘણી ફ્લેવર પુરી પાડશે અને તેમના દૈનિક આહારમાં એક નવું પાસું ઉમેરશે. આ આયોડાઇઝ્ડ સોલ્ટ છે, જે નેચરલ ફ્લવેર સાથે મિશ્ર કરાયેલી છે. ફ્લેવરીટ્ઝને કંપનીના અમદાવાદ યુનિટ ખાતે ટાટા આયોડાઇઝ્ડ સોલ્ટમાં ભેળવવામાં આવશે, તેમ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિવીઝનના ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની હીરને જણાવ્યું હતું. ફ્લેવરીટ્ઝમાં ચાર વેરીઅન્ટ છે, રેડ પેપરીકા, લેમન કોરીએન્ડર, ઓનિયન ગાર્લિક, જેમની કિંમત 60 ગ્રામ દીઠ રૂ 45 છે જ્યારે બ્લેકપેપર પાવડર રૂ 50માં 50 ગ્રામના પેકમાં ઉપલબ્ધ હશે. અમે દર 2-3 મહિને એક નવી ફ્લેવરનો ઉમેરો કરવાનું વિચારી રહ્યા છીએ અને બધા ફ્લેવરને દેશમાં જ વિકસિત કરાયા છે, તેમ તેમણે જણાવ્યું હતું. કંપની તેની ઉત્પાદન ક્ષમતાને હાલની 6 લાખ ટનથી વધારીને 8 લાખ ટન કરવાનું વિચારી રહી છે. કંપનીએ આ માટેના વિસ્તરણ માટે રૂ 180 કરોડનું રોકાણ કર્યું છે.

બટેટાથી થઈ શકે છે આપની કાયપલટ

સામાન્યરીતે બટેટાની ચરબી વધારનાર માનવામાં આવે છે, પણ બટેટાનો ફાયદો ખૂબ ઓછા લોકો જાણે છે. બટેટામાં વિટામમિન સી, બી કોમ્પ્લેક્ષ તથા આયરન, કૈલ્શિયમ, મૈંગનીજ, ફોસ્ફરસ તત્વ હોય છે. બટેટાના પ્રતિ 100 ગ્રામ 1.6 ટકા0, 22.6 ટકા કાર્બોહાઈટ્રેડ, 0.1 ટકા વસા, 0.4 ટકા ખનીજ અને 97 ટકા કેલેરી ઉર્જા મળે છે. - બટેટા બાફ્યા પછીના પાણીમાં એક બટેટું મસળી વાળ ધોવાથી આશ્ચર્યજનક રૂપથી વાળ ચમકતા થઈ જશે, મુલાયમ અને મૂળમાંથી મજબૂત થશે. માથામાં ખુજલી, સફેદ થવા તથા તાલ તત્કાળ રોકાય જાય છે. - બળવા પર કાચા બટેટા કુચળીને બળેલા પર તરત લગાવી દેવાથી આરામ મળી જાય છે. - બટેટાને પીસીને ત્વચા પર મળશે. રંગ ગોરા થી જાય છે. - બટેટાના રસમાં લીંબુના રસના થોડા ટીપા લગાવવાથી ધાબા હલકા થઈ જાય છે. - બટેટાના ટુકડાને ગર્દન, કોણીઓ વગેકે સખ્ત સ્થાનો પર રગડવાથી ત્યાંની ત્વચા સાફ તથા કોમળ થઈ જશે. - બટેટા બાફીને નમકની સાથે ખાવાથી ચરબીની માત્રા ઓછી થાય છે. - ચહેરા પરની કરચલીથી છુડકારો પામવા માટે બટેટાના રસમાં મુલ્તાનની માટી મેળવીને લગાવવાથી કરચલી મટી જાય છે. - છીણેલા બટેટા જુની કબજીયાત દૂર કરે છે. બટેટામાં પોટેશિયમ

7 બાબતો, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા માટે જવાબદાર

Image
હાઇ બીપીથી પીડાતી વ્યકિતને ગભરામણની સાથે માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણકારો કહે છે કે, હાઇ બીપી માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જો તેને સમજીને પ્રયાસ કરવામાં આવે તો નિયંત્રિત કરવું સરળ છે. ચાલો તેના વિશે જાણકારી મેળવીએ. વજન : જેમનું વજન વધારે હોય છે તેમની આટર્રી વોલ્સ પર વધારે અસર થાય છે. એવા સંજોગોમાં શરીરનાં ટિશ્યૂઝ સુધી જરૂરી ઓકસીજન અને ભોજનમાં શામેલ ન્યૂટ્રિશિયન્સ પહોંચી શકતાં નથી. આથી વધારે વજનથી પીડાતા લોકો હાઇ બીપીની ઝપટે ચઢી શકે છે. પોટેશિયમનો અભાવ : જેમના ભોજનમાં પોટેશિયમનો અભાવ હોય છે, તેમના શરીરની કોશિકાઓમાં સોડિયમનું સ્તર વધવા લાગે છે. જાણકારો કહે છે કે, આવા સંજોગોમાં હાઇ બીપીનો ખતરો વધી જાય છે. તણાવ : જે લોકો તણાવભર્યા માહોલમાં કામ કરે છે કે કામના વધારે પડતા દબાણમાં રહે છે, તેમનામાં પણ આ શકયતા વધુ રહે છે. તણાવ હાઇ બીપીનું મુખ્ય કારણ છે. ઉંમર : ઉમરમાં વધારો થતાની સાથે જ હાઇ બીપીનો ખતરો પણ વધવા માંડે છે. વળી, જે લોકોના પરિવારમાં પહેલાથી જ હાઇ બીપીના કિસ્સા હોય તેમનામાં આ શકયતા વધુ રહે છ

આઇપેડ અને આઇફોનની ચમક પાછળનું એક ભયાનક સત્ય

Image
  -ચીનના આ પ્લાન્ટમાં કેટલાક કર્મચારીઓએ કેમ કરી આત્મહત્યા એપ્પલના સીઇઓ ટીમ કૂકે કંપનીના સીઇઓ તરીકે પહેલી જ વાર ચીનમાં ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ દ્વારા ચલાવાતા આઇફોન પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લીધી છે, આ પ્લાન્ટ પર શ્રમ અંગેની અયોગ્ય નીતિઓ કામે લગાડવાનો આક્ષેપ છે. ચીન દુનિયાનું સૌથી મોટું મોબાઇલ માર્કેટ છે અને એપ્પલનું બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, પણ આઇપેડના ટ્રેડમાર્ક અને સ્થાનિક સ્તરે શ્રમના પ્રશ્નો જેવા મુદ્દાઓ તેની આગળ પાછળ ઘેરાયેલા છે. ફોક્સકોન એપ્પલની વૈશ્વિક સપ્લાય ચેઇનનો એક અગ્રણી હિસ્સો છે, જ્યાં મોટા ભાગના આઇફોન અને આઇપેડ એસેમ્બલ કરવામાં આવે છે, પણ તાજેતરના વર્ષોમાં કેટલાક કામદારોએ આત્મહત્યા કરતા સામાજિક કાર્યકર્તાઓ તેની પાછળ કામ કરવા માટેની આકરી પરિસ્થિતિને જવાબદાર ઠેરવે છે. એપ્પલ નાણાકીય રીતે નબળી ટેકનોલોજી કંપની પ્રોવ્યુ સાથે લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી છે, પ્રોવ્યુએ આઇપેડના ટ્રેડમાર્કને રજીસ્ટર કર્યો હોવાનો દાવો કર્યો છે. આ કેસ ચીનની અદાલતોમાં છે અને આઇપેડના વેચાણને અસર કરી રહ્યો છે.  

'સસ્તા દારૂ મહેંગા તેલ':પાણીમાં બનાવી કોંગ્રેસીઓએ રસોઈ

Image
તેલના ભાવ વધારા સામે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેની થિમ હતી તેલના ભાવ વધારાથી ગરીબ લોકોને હવે પાણીમાં રસોઈ બનાવવી પડશે. જે અંતર્ગત કોંગ્રેસ કાર્યકરો દ્વારા પાણીમાં રસોઈ બનાવવામાં આવી હતી અને તેલના ડબ્બાને ઠેબે ચડાવી તેલના ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કાર્યકરોમાં હાથમાં કાગળના બેનર હતાં જેમાં લખવામાં આવ્યું હતું 'હારે ભાજપ તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ' તમામ તસવીરો પ્રકાશ રાવરાણી, રાજકોટ                      

ફેસબુક પર ઓનલાઇન એક્સપોઝ માટે મજબુર કરતો બોયફ્રેન્ડ,ભણાવ્યો પાઠ

Image
-49 વર્ષનો આધેડ 21 વર્ષની છોકરીને કરતો બ્લેકમેલ -ઓનલાઇન સેક્સુઅલી એક્ટ કરવા કરતો દબાણ -ટોપલેસ ફોટો જાહેર કરવાની આપતો ધમકી -છોકરીએ પકડાવ્યો પોલીસને, શખ્સને થઇ જેલ એક આધેડે પોતાની ગર્લફ્રેન્ડને ફેસબુક પ્રોફાઇલ પર સેક્સુઅલી બ્લેકમેલ કરવાના આરોપમાં જેલ થઇ છે. 49 વર્ષીય ડૈરેલ બિંગલે છ માસ સુધી પોતાની 21 વર્ષીય ગર્લફ્રેન્ડને ઓનલાઇન સેક્સ માટે બ્લેકમેઇલ કરતો રહ્યો. આ આધેડ સતત છોકરીને ઓનલાઇન એક્સપોઝ કરવા માટે મજબુર કરતો રહ્યો. 'ધ સન' માં પ્રકાશિત સમાચાર પ્રમાણે, બિંગલની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી આ છોકરીની મુખ્ય નબળાઇ એ હતી કે તેનો ટોપલેસ ફોટો બિંગલની પાસે હતો, જે તેણે ભુલથી નાદાનીમાં આ ફોટો તેને આપ્યો હતો. બસ, આનો જ ફાયદો ઉઠાવીને બિંગલ તેને સેક્સુઅલ એક્ટ કરવા કહેતો અને તેને ધમકી આપી હતી કે જો તેનાથી ઇન્કાર કરશે તો તેનો આ સેમી ન્યુડ ફોટો તેના ઓફિસમાં કામ કરતા લોકોને દેખાડવાની ધમકી આપતો. પહેલા તો છોકરીએ બિંગલની વાત માની લીધી પણ દિવસોદિવસ તેની વધતી જતી માંગણીને કારણે તેણે પોતે જ ઓફિસના લોકોને બધી વાત જણાવીને આ શખ્સને પોીસને

મળો સૌથી નાની ઉંમરે બ્લોગ સાઇટ શરૂ કરનાર જનાબને

-15 વર્ષની ઉંમરે શરૂ કરી બ્લોગ વેબસાઇટ જાન્યુઆરી 2009માં 15 વર્ષની ઉંમરે એલેક્સ ફ્રેઝરે પોતાની બ્લોગ સાઇટ બ્લોગ્યુસન ડોટ કોમ શરૂ કરી આ માટે તેણે પોતાની વેબ ડિઝાઇનની જાણકારીનો ઉપયોગ કર્યો. આગળ જતાં બ્લોગ્યુસનને જબરદસ્ત સફળતા મળી, ફક્ત ઉંડાણપૂર્વક લખાયેલા આર્ટિકલને કારણે જ નહીં પણ સબસ્ક્રાઇબરોના સતત વધી રહેલા અને ઉત્સાહિત સમુદાયને કારણે પણ. એલેક્સ અને તેના 24 વર્ષિય બિઝનેસ પાર્ટનર સેઠ વેઇટે જાન્યુઆરી 2010માં તેમની પ્રથમ પ્રોડક્ટ લોન્ચ કરી, આ પ્રોડક્ટ બ્લોગ્યુસનની અલગ સ્ટાઇલને પગલે બનાવાયેલી વેબ થીમ હતી, જેને તરત જ સફળતા મળી. બ્લોગ્યુસન 16 વર્ષના છોકરા દ્વારા શરૂ કરાયેલો સૌથી વધારે રેંકિંગ ધરાવતો ઇન્ટરનેટ પરનો બ્લોગ છે. એલેક્સ જ્યારે બ્લોગ સાથે સંકળાયેલો વ્યાવસાયિક નથી હોતો ત્યારે તે ન્યુ જર્સીમાં હાઇ સ્કુલનો એક સામાન્ય છોકરો હોય છે. તે અહીં પોતાના પરીવાર સાથે રહે છે. તેને કેમ્પિંગની મજા માણવી ગમે છે.

આ છે દેશનું સૌથી મોંઘું શહેર, જાણીને થઇ જશો હતપ્રભ

Image
  - તાજેતરમાં જ એક સર્વેમાં બેંગલોરને દેશનું સૌથી મોંઘું શહેર માનવામાં આવ્યું છે - આરબીઆઇના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના મતે બેંગલોરમાં કેટલીય ચીજો છે - એક સામાન્ય જિંદગી જીવવા માટેની દ્રષ્ટિએ બેંગલોર બાદ મુંબઇ બીજું સૌથી મોંઘું શહેર જી હા, જો તમે વિચારી રહ્યા છો કે દિલ્હી, મુંબઇ કે ચેન્નાઇ દેશના સૌથી મોંઘા શહેર છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તાજેતરમાં જ એક સર્વેમાં બેંગલોરને દેશનું સૌથી મોંઘું શહેર માનવામાં આવ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના મતે બેંગલોરમાં કેટલીય ચીજો છે, જે દેશના અન્ય શહેરોની સરખામણીમાં ઘણી મોંઘી છે. એક સામાન્ય જિંદગી જીવવા માટેની દ્રષ્ટિએ બેંગલોર બાદ મુંબઇ બીજું સૌથી મોંઘું શહેર છે. બેંગલોરને સૌથી મોંઘુ શહેર સીપીઆઇ (કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સક)ના મતે માનવામાં આવે છે. સીપીઆઇમાં રોજિંદી જરૂરિયાતની તમામ ચીજોને સામેલ કરાય છે, જેમાં ખાવાનું, કપડા, ટ્રાન્સપોર્ટેશન વગેરે તમામને સામેલ કરાય છે, જે એક વ્યક્તિની રોજિંદા જરૂરિયાતો સાથે જોડાયેલ હોય છે. ભારત પેટ્રોલિયમના મતે બેંગલોરના લોકો અલપીજી સિલિન્ડરની સૌથી વધુ કિંમત આપી રહ

WOW ! અડાલજ તળાવની વચ્ચે બોટિંગ

Image
  - સમર વેકેશનને યાદગાર બનાવવા ગુજરાતમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ - દસ સ્થળે ખાસ ‘વે-સાઇડ એમેનિટીઝ સેન્ટર’ - અડાલજના તળાવની વચ્ચે કેફેટેરિયા બનાવાશે - એક મહિનામાં પ્રવાસીઓ બોટિંગ માણી શકશે હેરિટેજ લવર્સ માટે પસંદગીનું સ્પોટ ગણાતી અડાલજની વાવ હવે વધુ આકર્ષક બનશે.ખાસ કરીને બગિ-બીએ વાવની પ્રશંસા કર્યા બાદ તેની મુલાકાત લેવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. વાવના રિચ હેરિટેજને એન્જોય કરવા માટે તમે અત્યાર સુધી દોઢ-બે કલાકનો સમય ફાળવતા હશો, પરંતુ હવે આ સમર વેકેશનમાં તમે ત્રણ-ચાર કલાક કરતાં પણ વધારે સમય આ વાવની સુંદરતાને માણવી પડશે. ગુજરાત ટુરિઝમે સમરમાં આ સ્થળને વધુ આકર્ષક બનાવવા માટે વાવની બાજુના તળાવમાં બોટિંગ અને તળાવની વચ્ચે કેફેટેરિયાની સુવિધા ઊભી કરવા ઝડપી કામગીરી હાથ ધરી છે. એક મહિનામાં જ બોટિંગ શરુ થઇ જતાં અડાલજ ટુરિસ્ટ માટે આકર્ષક સ્પોટ બની રહેશે. કેફેટેરિયા અને બોટિંગની સાથે જ વિશાળ પ

આ યુગમાં જીવવું કઈ રીતે?

Image
  ઘોર કિળયુગમાં પણ સતયુગનું જીવન કઈ રીતે શક્ય બની શકે તે જાણવા વાંચો... ‘આ સૃષ્ટિની એક રહસ્યમય પ્રક્રિયા દ્વારા આપણી પીડાઓ આગળ જતાં છેવટે શાંત સુખનું રૂપ ધરી લેતી હોય છે, ભડભડતું યૌવન છેવટે કોમળ-સૌમ્ય વૃદ્ધત્વનું રૂપ ધરી લે છે. આ છે સૃષ્ટિનું સૌંદર્ય... મને લાગે છે કે બાળપણની મીઠી સ્મૃતિઓથી વધુ મૂલ્યવાન આપણને બીજું કશું ન લાગી શકે. હું તો કહીશ કે જેનું બાળપણ ઝૂંપડામાં વીત્યું હોય એવા માણસ પાસે પણ બાળપણની કેટલીક મીઠી સ્મૃતિઓનો ખજાનો હોવાનો જ (આવી સ્મૃતિઓ માણસને આજીવન મદદરૂપ બને છે)... ક્યારેક જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ આજીવન તમારા દિલમાં ડંખ રહી જાય તો પણ એ વાતે રાજી થજો કે તમારાથી ભલે ભૂલ થઇ ગઇ, પરંતુ આ જગતમાં એવા લોકો પણ છે જેમણે તમારા જેવી ભૂલ નથી કરી, જે સાચા છે, સારા છે... ધરતીને તમારા આંસુથી સીંચવાનો જે ઉન્મેષ છે, એમાં જે મહા-આનંદ છે તે બદલ ક્યારેય શરમ ન અનુભવશો. ઊલટાનું એવી પળો

આજના સમયમાં આ કિસ્સો જોવા મળે છે દસમાંથી ચાર ઘરમાં

Image
  ગૃહિણીને સ્વતંત્રમિજાજી, દેખાવડી અને સફળ સ્ત્રીની બીક લાગે છે. એને થાય છે કે પોતાનો પતિ ક્યારેક અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો થઇ જશે. તેના બદલે જો એ પતિને એની રીતે જીવવાની છુટ આપે, પોતાના સંબંધ પર વિશ્વાસ રાખે, તો આપમેળે પુરુષને ગમે ત્યાં હશે છતાં ઘરે જવાની તાલાવેલી જાગશે. સંબંધમાં શંકાને બદલે વિશ્વાસ ઉત્પન્ન કરવો વધારે મહત્વની બાબત છે. કોઇ સ્ત્રીનો ‘ગમતો પુરુષ’ બીજી સ્ત્રીને પણ પસંદ હોય એવું નથી હોતું. દરેક સ્ત્રીની ગમતા પુરુષની વ્યાખ્યા જુદી જુદી હોય છે. પંદર દિવસથી એકબીજા સાથે વાત નહીં કરતાં પતિ-પત્ની જુદા જુદા બેડરૂમમાં સૂવે છે... લવમેરેજ કરીને હજી દોઢ જ વર્ષ પહેલાં જેમણે પોતાનો સંસાર શરૂ કર્યો છે એવા આ પતિ-પત્ની કોલેજના દિવસોમાં એકબીજા માટે બબ્બે કલાક રાહ જોતાં, સાથે પ્રોજેક્ટ્સ કરતાં, ભણતાં અને એક ઘરમાં સાથે રહેવાનાં સપનાં જોતાં. બંનેને કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ સરસ જોબ મળી ગઇ. લગ્ન