નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્માર્ટફોન કેટેગરીમાં ક્રાંતિ સર્જવા આવી ગયો અનોખો મોબાઇલ

 
- આ મોબાઇલ ફોનનું નામ એચટીસી સેંસેશન છે
- આ એચટીસી વીડિયો સર્વિસ સાથે જોડાયેલો છે
- આ મોબાઇલ વાઇફાઇ દ્વારા તમારા ફોટો પણ પ્રિન્ટ કરી શકે છે તેમાં ડ્યુઅલ કોર ક્વાલક્મ પ્રોસેસર કરે છે


વિદેશી કંપની એચટીસી કોર્પોરેશને એક શાનદાર સ્માર્ટફોન રજૂ કર્યો છે. જે પોતાના હરિફોની હચમચાવી દેશે.

આ મોબાઇલ ફોનનું નામ એચટીસી સેંસેશન છે. તેની ખાસિયત એ છે કે આ એચટીસી વીડિયો સર્વિસ સાથે જોડાયેલો છે. તેની ડિઝાઇન શાનદાર છે અને તે ઉપયોગ કરવામાં શ્રેષ્ઠ છે.

એચટીસી ઇન્ડિયાના કંટ્રી હેડ ફૈસલ સિદ્દિકીએ કહ્યું કે કંપનીએ આ ફોનમાં અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. તેનાથી સ્માર્ટફોન કેટેગરીમાં એક ક્રાંતિ થશે.

તેની સ્ક્રીન 4.3 ઇંચની છે અને તે હાઇ રિઝોલ્યુશન પ્રદાન કરે છે. આ મોબાઇલ વાઇફાઇ દ્વારા તમારા ફોટો પણ પ્રિન્ટ કરી શકે છે તેમાં ડ્યુઅલ કોર ક્વાલક્મ પ્રોસેસર કરે છે. તેનો કેમેરો 8 મેગાપિક્સલનો છે જે ફોન લોક થવા પર પણ ચાલે છે. તેમાં એનિમેશન માટે ખાસ વ્યવસ્થા છે. આ પૂરો વીડિયો લેવામાં સમર્થ છે. તેમાં વીડિયો ક્લિપ કરવાની પણ સુવિધા છે. તેની ફોન બેટરી 500 મિનિટ ચાલી શકે છે. તેની કિંમત રૂપિયા 32,700 છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!