નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

AIR INDIAની આ સ્કીમ સાંભળીને તમે ચોંકી જ ઉઠશો

 
દેશની સરકારી એર લાઈન કંપની એર ઈન્ડિયાએ હવાઈ સફર કરવાવાળા મુસાફરોને અત્યાર સુધીની સૌથી અનોખી ઓફર કરી છે. આ ઓફરમાં એક વાર 30 હજાર રૂપિયા ભરો અને તમે કરી શકો છો 10 દિવસ સુધીની હવાઈ સફર. 30 હજાર રૂપિયામાં ઈકોનોમી ક્લાસમાં 10 દિવસ અનલિમિટેડ સફર કરી શકો છો. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસમાટે 50 હજાર રૂપિયા ભરવા પડશે. આ ખાસ સ્કીમનું વેચાણ 15 જૂનાથી 15 જુલાઈ સુધી કરવામાં આવશે.


કંપનીએ કહ્યું છે કે, મુસાફરોને સિલ્વર (ઈકોનોમી ક્લાસ) અને પ્લેટિનમ(એક્ઝિક્યુટિવ ક્લાસ) પાસ આપવામાં આવશે. યાત્રા પહેલા મુસાફરો માટે માત્ર એર ઈન્ડિયાના કોલ સેંટર પર બતાવવું પડશે કઈ ફ્લાઈટમાં સફર કરવાનું તમે પસંદ કરશો. એક ખાસ વાત એ છે કે આના દ્વારા તમે એક દિવસમાં એકથી વધારે ફ્લાઈટમાં પણ સફર કરી શકાય છે. આ સ્કીમમાં યાત્રીઓ 25 સપ્ટેમ્બર સુધી સફર કરી શકે છે.


કંપનીની તરફથી આ સુવિધા ઘરેલુ ઉડાનમાટે જ આપવામાં આવશે. કંપની તરફથી કહ્યું છે કે પેસેંજર જે દિવસે પહેલો સફર શરૂ કરશે, તે દિવસથી આગળના 10 દિવસ સુધી આ સુવિધા ચાલુ રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી