નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અંતરંગ એકાંતમાં આનંદની ઉત્કટતા

 
એકધારા જીવનને બદલે કંઇ અલગ કરવાથી આનંદ તો આવશે જ. સાથે એકાંત અને આનંદની આ પળોને વારંવાર માણવાનું બંનેને ગમશે.

સાથીદાર સાથે સંબંધનો આનંદ તો માણી લીધો અને તૃપ્તિ પણ થઇ ગઇ, પરંતુ હજી રાત બાકી છે. માત્ર થોડો સમય આનંદ માણી પાસું ફેરવીને સૂઇ જવાનાં રોજિંદા નિયમને બદલે એવું કરો કે દરેક સમયે આ રીતે જ કરવાનું મન થાય તમને અને તમારા સાથીદારને. તમે કહેશો, શું કરીએ કે વારંવાર સંબંધ બાદ કંઇક નવું કરવાનું મન થાય? તમારામાંથી ઘણા નહીં જાણતાં હોય કે સંબંધ બાંધ્યા પછી પાસું ફેરવીને સૂઇ જવાના બદલે ત્યાર પછીની ક્રિયા પણ ઘણી મહત્વની છે.

સંબંધનો ભરપૂર આનંદ અને સંતોષની લાગણી અનુભવ્યા પછી સાથીદાર સાથે માત્ર વાતો કરવી એટલું જ પૂરતું નથી. તમને પણ સંબંધ માણ્યા પછી થતું હશે ને કે આ આનંદની અનુભૂતિ ટકી રહે? તો એ માટે સાથીદાર સાથે મળીને રોજિંદા ક્રમ કરતાં કંઇ અનોખી રીતે વર્તન કરો જેથી સાથીદારનો આનંદ પણ જળવાઇ રહે. સંબંધનો આનંદ માણ્યા બાદ ફ્રેશ થવાનું સૌ કોઇ પસંદ કરે છે.

તમે પણ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાવ, ત્યારે એકલાં ન જતાં સાથીદાર સાથે જાવ. શાવરમાંથી પડતાં પાણી નીચે સાથીદાર સાથે તેનો આનંદ માણો. સાથીદારના અંગોને મસાજ કરો, તેમના સંવેદનશીલ અંગો પર તમારા હાથ, અધરનો અછડતો સ્પર્શ કરો. એમને પણ તમારા શરીરને સ્પર્શ કરવા દો. આમ કરવાથી તમારા બંનેના તન-મનમાં એ રોમાંચ ફરી જાગૃત થઇ ઊઠશે અને નિકટતામાં વધારો થશે.

ઘણા લોકો ફરિયાદ કરતાં હોય છે કે સંબંધ માણ્યા પછી થાક લાગે છે. હા, માની લીધું કે આખા દિવસના કામકાજ બાદ સંબંધ માણવો અને તેમાંય સંપૂર્ણ સંતોષ થાય તે પછી એવી ઇચ્છા થાય કે બસ, હવે કંઇ નહીં. ઊંઘી જ જવું છે. હા, ઊંઘી તો જવાનું જ છે, પણ આજે કંઇક અલગ રીતે તમારી પોઝિશન રાખો. તમારા પગને સાથીદારના પગ પર ટેકવી તમારું માથું એમની છાતી પર રાખી એમના શરીર પર હાથ ફેરવતાં પહેલાં એમને ઊંઘ આવે એવો પ્રયત્ન કરો. જુઓ, તમારી આ ક્રિયા તમને તથા સાથીદારને કેટલો આનંદ આપે છે. સાથીદારનો હાથ તમારી પીઠ પર ફરતો હોય ત્યારે એ સ્પર્શની આહ્લાદકતાનું વર્ણન મારે કરવાની જરૂર છે ખરી? તમારા બંનેના મનમાં એવી ઇચ્છા જાગશે કે બસ, આમ જ આખી રાત વીતી જાય.

સાથીદાર સાથે તમે અંતરંગ ક્ષણોનો આનંદ માણી રહ્યા હો, ત્યારે તમારા કે એમના મનમાં અન્ય કોઇ બાબત ઉત્પન્ન ન થાય એનો ખાસ ખ્યાલ રાખો. આ માટે ટીવી, મોબાઇલ, લેપટોપ જેવા સાધનો બંધ કરી દો અને કોશિશ કરો કે સાથીદારના મનમાં પણ કોઇ એવો વિચાર ચાલતો ન હોય જે તમારા બંનેના અંતરંગ સંબંધોમાં ખલેલ પાડે. આ ઘડી, આ પળ તમારી છે, તમારા બંનેની છે. એમાં ત્રીજી કોઇ વ્યક્તિ કે બાબતને પ્રવેશવાનો અધિકાર નથી.

ક્યારેક એવું બને કે સાથીદારને કે તમને સંબંધ બાંધવાની ઇચ્છા ન હોય અને છતાં તમે બંને આનંદ માણવા માગતા હો, તો એ પણ શક્ય છે. બેડરૂમમાં તમારી શૈયા પર સૈયાં સાથે મસ્તી તોફાન કરો. એમને પરેશાન કરો, સ્પર્શ કરીને દૂર ખસી જાવ અથવા કશું જ કર્યા વિના માત્ર એકબીજાનાં આલિંગનમાં જકડાઇને આરામથી પડ્યા રહો. એકબીજાના વાળમાં પોતાની આંગળીઓ ફેરવો. જુઓ, કંઇ પણ કર્યા વિના તમે કેટલી રોમાંચકતા અનુભવો છો.

સંબંધનો આનંદ માણ્યા પછી નખશીખ ઢંકાઇ જવાને બદલે ક્યારેક સાથીદાર સમક્ષ એમની કલ્પનાની પ્રતિમા બનીને રહો. એ તમને કેવા સ્વરૂપમાં જોવા ઇચ્છે છે એ જાણી લઇને ક્યારેક એવા રૂપમાં એમની સામે આવો. એમના મનના તાર રણઝણી ઊઠવા સાથે એ તમને પણ પ્રણયરસમાં તરબોળ કરી દેશે. ક્યારેક આ જ રીતે તમારી ઇચ્છા પણ સાથીદાર સમક્ષ વ્યક્ત કરો. આમ કરવાથી સંબંધ પછીનો આનંદ બેવડાઇ જશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!