નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો
 

ઈચ્છે તો બધા જ છે, પણ આજે કેટલા લોકનું દામપત્ય જીવન ભવ્ય હોય છે? કોઈપણ પરિવાર, કોઈપણ ગૃહસ્થી ત્યારે જ શાંત, આનંદમય રહેશે જ્યારે તેના પરિવારમાં આપસી પ્રેમભાવ હોય.

પ્રેમ તો એવી ક્ષિતિજ છે જેનાથી પરમાત્માની ઝલક જોવા મળે છે. એટલે પરિવારને પ્રેમ ઉપર ઊભો કરવો જોઈએ. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે અને લગ્ન માણસનો પ્રબંધ છે. આપણે આપણા પ્રયત્નથી લગ્ન કરી લઈએ અને પછી પરિવારને પરમાત્માને સોપીએ તો પ્રેમનો જન્મ થાય છે. જે કુટુંબોમાં પ્રેમ ગાયબ થઈ ગયો હોય તે કુટુંબના માણસો વિકૃત, અધાર્મિક અને હિંસક બની જાય છે. એવા પરિવાર અધર્મ તથા અશાંતિનો અડ્ડો બની જાય છે.

જ્યારે પરિવારમાંથી પ્રેમ ગાયબ થઈ જાય, ત્યારે આપણે જેને ગૃહસ્થી કહીએ છીએ, તેમાં સંઘર્ષ, કલેહ, દ્વેષ, ઇર્ષા અને ઉપદ્રવનો પ્રવેશ થઈ જાય છે. એટલે પરિવારના કેન્દ્રમાં પરમાત્મા હોવો જોઈએ. પરંતુ આજે કેન્દ્રમાં છે નિજી સ્વાર્થ, અહંકાર, હું મોટો, તૂ નાનો જેવા ભાવો. તેના પરિણામે એવું થઈ રહ્યું છે કે, પરિવારના સભ્યો પ્રેમના ભૂખ્યા રહી જાય છે અને જેમને પ્રેમ નથી મળતો તે વ્યક્તિત્વ તડપતુ, અતૃપ્ત અને બેચેન બની જાય છે. તડપતુ વ્યક્તિ સમાજમાં અનાચાર પેદા કરે છે.

જ્યારે કોઈ માણસને કુટુંબમાં પ્રેમ નથી મળતો, તેમના દામપત્ય જીવનમાંથી પ્રેમ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તે ફરી એક મિથ્યા પ્રેમની તલાશમાં ઘરેથી બહાર નિકળી જાય છે.

દુનિયામાં વૈશ્યાઓ અસફળ દામપત્યને કારણે જ પેદા થઈ છે. પરસ્ત્રી અને પરસ્ત્રી ગમન જેવી દુર્ઘટનાઓ પ્રેમના અભાવનું જ પરિણામ હોય છે. પછી આવા દામપત્ય જીવનમાંથી જ્યારે સંતાનો જન્મે છે તો તેઓ અધુરા બાળકો સમાજમાં વિકૃતિ ફેલાવે છે. એટલે દામપત્ય જીવનમાં જે માતા-પિતાએ સંતાન ઉત્પન્ન કરવું છે તેમને પોતાના દામપત્ય જીવનનો આધાર પ્રેમ રાખવો.


Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!