નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પતિ-પત્ની વચ્ચે બનતું નથી? તો ઉપાય કરો...

પતિ-પત્નીની વચ્ચે મતભેદ હોવો એક સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર આ મતભેદ ઘણો વધી જાય ત્યારે તેની અસર આખા પરિવાર ઉપર પણ થાય છે. ખાસ કરીને બાળકો ઉપર. આવી વખતે કેટલાક સાધારણ ઉપાય કરી તમે તમારા દામપત્ય જીવનને ફરીથી સુખી બનાવી શકો છો. તેની માટે આ પ્રમાણે ઉપાય કરો....

-કુંડળીમાં જો કોઈ ગ્રહ દોષ ઉત્પન્ન કરી રહ્યો હોય તો કોઈ વિદ્વાન પાસે સલાહ લઈ તેને લગતા રત્ન ધારણ કરવાથી દામપત્ય જીવનમાં મધુરતા આવે છે.

-ગ્રહોના બીજમંત્રોનો જાપ કરવાથી પણ ગૃહસ્થ્ય સુખ પ્રાપ્ત કરી શકાય છે.

-દામપત્ય જીવનમાં જો વાણીની કટુતાને કારણે મતભેદ ઊભો થઈ રહ્યો હોય તો ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.


-પત્ની જો દર ગુરુવારે વ્રત કરી તથા ગોળ, પીળીદાળની રોટલી ગાયને ખવડાવે તો ઝડપથી દામપત્ય જીવનમાં સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે.

-ગૌરી-શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ દામપત્ય જીવન સુખમય બની જાય છે.

-નવરાત્રીમાં દરરોજ એક માળા

सब नर करहिं परस्पर प्रीति, चलहिं स्वधर्म निरत श्रुति नीति।

મંત્રનો જાપ કરવાથી પણ ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.

-તમારા ઘરમાં ગુરુની મૂર્તિ લગાવીને કાયમી પૂજા-અર્ચના કરવાથી દામપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે છે.





Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી