નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્ટીવ જોબ્સ આખરી શ્વાસ લઇ રહ્યા છે?

આઇફોન, આઇપેડના જનક સપ્તાહના જ મહેમાન હોવાના અહેવાલ.

આઇફોન બનાવનાર અમેરિકાની કંપની એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સની જિંદગી ખતરામાં છે. લંડનના એક અખબારે આ આશયના સમાચાર છાપ્યા છે.

બ્રિટિશ ટેબલોય નેશનલ એનક્વાયરના મતે પેનક્રિયાસ કૈન્સરથી ઝઝૂમી રહેલા જોબ્સ હવે ફકત છ સપ્તાહના મહેમાન છે. તેમણે પહેલાં પેનક્રિયાસ કેન્સરને માત આપી હતી અને સ્વસ્થ થઇને પરત આવ્યા હતા. પરંતુ હવે સ્થિતિ દિવસે દિવસે વધુ કથળતી જાય છે.

નેશનલ એનક્વાયરે જોબ્સની તસવીર છાપી છે, જેના પરથી તે બહુ દૂબળા પાતળા નજર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ 175 પાઉન્ડથી 130 પાઉન્ડ થઇ ગયું છે. તેમની હાઇટ (6ફૂટ 5 ઇંચ) પ્રમાણે તે ઘણું ઓછું છે.

કહેવામાં આવી રહ્યું છે કે કેન્સરથી બચવા માટે તેમની કીમોથેરાપી થઇ રહી છે. આતી તેમના વાળ ખરી રહ્યા છે અને તેઓ પાતલા થઇ ગયા છે. ચિત્રમાં તે બીમાર દેખાઇ રહ્યા છે. સ્ટીવ જોબ્સનો ઇલાજ કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ કેન્સર સેન્ટરથી થઇ રહ્યો છે. લંડનના અખબાર ડેલી મેલે એખ ડોકટરના હવાલેથી લખ્યું છે કે તેમની પાસે હવે વધુ છ સપ્તાહનો જ સમય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી