નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અરે બાપરે..એક પ્લેટ જમવાનું બિલ 11 લાખ રૂપિયા!

તમે મોંઘી મોંઘી કારો અંગે સાંભળ્યુ હશે, મોંઘામૂલી ઘરો અંગે પણ સાંભળ્યુ હશે, પણ ક્યારેય એક પ્લેટ જમવાની કિંમત લાખો રૂપિયા થાય એવુ તો નહીં જ સાંભળ્યુ હોય.

ન્યૂયૉર્કના મેનહટન સ્થિત ઓલ્ડ હોમસ્ટેડ સ્ટ્રીકહોઉસ તરફથી એક ખાસ પ્રકારનું ભોજન ઑફર કરવામાં આવ્યું છે. તેને નામ આપવામાં આવ્યુ છે, સુપર બૉલ એક્સએલવી.

હાઇલાઇટ્સઃ-
- કિંમત છે 25,000 ડૉલર એટલે કે R 11.25 લાખ આસપાસ
- આ ભોજનને વિશ્વના સૌથી મોંઘામાં મોંભા ભોજન તરીકેનો ખિતાબ
- કોબ બીફ બર્ગર, હૉટ ડૉગ, ચિકન વિંગ્સ, બ્લેક ટ્રફલ્સ, જેવી ચીજ વસ્તુઓ
- આ ખાસ પ્રકારના ભોજનનો લાભ લેશે, તેને એક અનોખો રોમાંચ અનુભવવા મળશે


આ ખાસ પ્રકારના ભોજનની કિંમત છે 25,000 ડૉલર એટલે કે R 11.25 લાખ આસપાસ. મિત્રો ખાસ વાત તો એ છે કે આ ભોજનને વિશ્વના સૌથી મોંઘામાં મોંભા ભોજન તરીકેનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.

આ ખાસ ભોજનના મેનુમાં તમને કોબ બીફ બર્ગર, હૉટ ડૉગ, ચિકન વિંગ્સ, બ્લેક ટ્રફલ્સ, જેવી ચીજ વસ્તુઓ પણ મળી જશે. તેની સાથે જ આ ભોજન સ્વરૂપે ખાસ પ્રકારની ડ્રિંક્સ સાથે શેમ્પિયન પણ ઑફર કરવામાં આવશે.

આ રેસ્ટોરન્ટ તરફથી જણાવાયુ છે કે જે પણ વ્યક્તિ આ ખાસ પ્રકારના ભોજનનો લાભ લેશે, તેને એક અનોખો રોમાંચ અનુભવવા મળશે.

હવે જોવુ રહ્યું કે આટલુ મોંઘૂ ભોજન જમવા કયો ધનવાન સામે આવે છે. કેમે આ ભોજનની કિંમત સાંભળીને ભલભલા ઘનવાનોના પરસેવા છૂટી જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી