નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કંપની વેચાઈ ગઈ તો કર્મચારિયોને મજા પડી ગઈ

   
મોટે ભાગે એવુ બને છે કે કોઈ કંપની વેચાઈ જવાથી તેના કર્મચારીઓ ઉપર સંકટ આવી પડે છે, કારણ કે પાછલા પ્રમોટરતો નાણા લઈને ખસી જાય છે, અને નવા પ્રમોટર જુના કર્મચારિઓને ફેર-બદલી કરી દેતા હોય છે.

પરંતુ પટણી કમ્પ્યૂટર સિસ્ટમ્સ, અમેરિકન કંપની આઈગેટના હાથો વેચાઈ ગયા પછી મજાની વાત એ બની છે કે જુના કર્મચારીઓને ખુશ કરવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહીં છે. તેઓને વિશેષ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે, અને નોકરી ઉપર બનેલા રહેવાની ગેરેન્ટી પણ આપવામાં આવી.

હાઇલાઇટ્સઃ-- પટણી કમ્પ્યૂટરના 800 કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળશે- સીનિયર લેવલ અને મિડલ લેવલ બન્ને લેવલના કર્મચારીઓને શામેલ - સાથે સાથે પોતાના કર્મચારીઓને આ લાભ આપી રહ્યાં છે- કંપનીએ આ માટે 70 કરોડ ડૉલરની લોન લીધી છે

જણાવામાં આવે છે કે પટણી કમ્પ્યૂટરના 800 કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળશે. તેમા સીનિયર લેવલ અને મિડલ લેવલ બન્ને લેવલના કર્મચારીઓને શામેલ કરી લેવાયા છે. તેમને નવી કંપનીમાં જોડાયેલા રહેવા માટે 6 મહીનાનો પગાર સ્પેશિઅલ બોનસ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે.

આઈગેટ સંચાલક પટણીના કર્મચારીઓને બોનસ તો આપી જ રહ્યા છે, સાથે સાથે પોતાના કર્મચારીઓને આ લાભ આપી રહ્યાં છે. તેઓ પોતાના 200 કર્મચારિઓને પણ બોનસ આપી રહીં છે, જે સ્ટૉકના વિકલ્પે આપવામાં આવશે. કંપની તેઓને પણ ખુશ રાખવા ઇચ્છે છે.

વાસ્તમાં આ સમગ્ર મામલો છે ભારેભરખમ દેવાનો, જે આઈગેટે પટણી કમ્પ્યૂટરને ખરીદવામાં લગાવ્યા છે. કંપનીએ આ માટે 70 કરોડ ડૉલરની લોન લીધી છે. નવી ખરીદી કંપનીનું સુચારૂ સ્વરૂપે ચાલતુ રહેવુ જરૂરી છે, અને તેઓ તેમા કોઈ જોખમ નથી લેવા ઇચ્છતા.

- વાચક મિત્રો કંપનીના સારા કારોબાર માટે કર્મચારીઓનો ઉત્સાહ ખાસ્સો મહત્વ ધરાવે છે, કંપનીએ પોતાના અને અન્ય કંપનીના કર્મચારીઓને પણ ન્યાય આપ્યો, કંપનીના આ સ્ટ્રેટર્જી પ્લાનિંગ અંગે તમે શું કહશો,શું કર્મચારીઓને આ રીતે ખુશ કરવા યોગ્ય છે ખરા,?????

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી