નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રપોઝ કરવાના કેટલાંક રમૂજી રસ્તા

તમે પણ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ક્યારેય આવા અખતરા કર્યા છે? ગર્લફ્રેન્ડને હસાવવા માટે આવા કેટલાંક રમૂજી કીમિયા અપનાવી શકો
1.તમારા પ્રેમી કે પ્રેમિકાની પાછળ જઈ તમારા હાથને બંદૂકની જેમ રાખી તેને કહો, યુ આર અન્ડર એરેસ્ટ અને કારણ પૂછતાં જણાવો ફોર સ્ટીલિંગ માય હાર્ટ (મારુ દિલ ચોરવા માટે).

2.તમારી પ્રેમિકાને પૂછોઃ શું તારા પગ બહુ દુઃખે છે? પ્રેમિકાઃ કેમ? પ્રેમીઃ કારણકે તુ આખો દિવસ મારા મનમાં દોડતી જ રહે છે.

3.પ્રેમિકાનો નંબર મેળવવા માટે તેને પૂછોઃ મારો ફોન નંબર ખોવાઈ ગયો છે, શું મને તારો મળી શકશે?

4.પ્રેમિકાને પૂછવું: મને તારા હ્રદય સુધીનો રસ્તો બતાવી શકે? હું તારી આંખોમાં ખોવાઈ ગયો છું.

5.ફૂલ હાથમાં લઈને પ્રેમિકા પાસે જવું અને કહેવું: હું આ ફૂલને બતાવી રહ્યો હતો કે તું એના કરતા પણ વધારે સુંદર છે.

6.પ્રેમિકાને કહેવું: આજે ખરેખર ગરમી છે કે પછી તું હોટ છે એટલે ગરમી લાગે છે.

7.ગર્લફ્રેન્ડ પાસે જવું અને કહેવું: શું તુ ગ્રીસથી આવી છે?પ્રેમિકા પૂછશેઃ કેમ?જવાબઃ મને લાગે છે કે બધી જ અપ્સરાઓ ગ્રીસમાં જ જન્મે છે.

8.પ્રેમિકાને કહી શકો: કાશ હું તારી આંખમાં જન્મ્યો હોત, તારા ગાલ પરથી પસાર થયો હોત અને હોઠ પર મરી જ ગયો હોત.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!