નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અરે બુદ્ધુ કિસ કરતે વખ્ત નાક બિચમે નહીં આતી

*આમ પ્રપોઝ કરે તો પછી કોઈપણ છોકરી માની જ જાયને....

ફિલ્મોમાં હિરો જ્યારે હિરોઈનને પ્રપોઝ કરે ત્યારે કોઈપણ પ્રેમી-પ્રેમિકા તે સિનમાં પોતાને જોવે છે. માય નેમ ઈઝ ખાનમાં જ્યારે શાહરૂખ મંદિરાને પામવા વહેલી સવારે તેને સન ફ્રાન્સિસ્કો શહેરની ફુલ ગુલાબી સવારમાં પ્રપોઝ કરે છે. પછી યુ મી ઔર હમમાં જે રિતે અજય કાજોલમાટે સાલસા શિખી તેને પ્રપોઝ કરે છે. આ જો પ્રપોઝ કરવામાં આવે તો કઈ છોકરી ના પાડી શકે.

તો ચાલો નજર કરીએ આજે એવા જ પ્રપોઝલ્સ પર જેને ફિલ્મના હિરો-હિરોઈનોએ પ્રપોઝ કર્યા પણ તે જોઈ હજારો હૈયાઓ બોલ્યા આને કહેવાય ખરાં અર્થમાં પ્રેમનો એકરાર...

માય નેમ ઈઝ ખાન- મંદિરાને પામવા રિઝવાન ખાન તેને સનફ્રાન્સિસ્કો શહેરમાં એવી જગ્યા બતાવવાનુ વચન આપે છે જે તેને પહેલાં ક્યારેય જોઈ નહીં હોય, અને તેને વહેલી સવારે સનફ્રાન્સિસ્કો શહેરનો ઉગતો સૂરજ દેખાડે છે તે જોઈ મંદિરા સામેથી તેને કહીં દે છે 'વિલ યુ મેરી મી' ખરેખરમાં ફિલ્મનો એ સિન એવો છે કે તે સમયે મંદિરાની જગ્યાએ કોઈપણ છોકરી હોય તે આ જ જવાબ આપી દે.



3 ઈડિયટ્સ- રણછોડ દાસ ચાચડ જ્યારે ફુલ્લી ટલ્લી થઈને પિયાને તેના ઘરે કહેવા જાય છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. અને તે સમયે તે દરરોજ જે સપનુ જોવે છે તે વિશે તેને જણાવે છે અંતે તેની આંખ એટલે ખુલી જાય છે કારણકે તે પિયાને કિસ નથી કરી શકતો કેમકે કિસ કરતાં તેનું નાક વચ્ચે આવી જાય છે. અને આ સાંભળી પિયાની બહેન કહે છે પિયા તુ રેન્ચોને કિસ કરીને એને બતાવ કે કિસ કરતાં નાક વચ્ચે નથી આવતી.



યુ મી ઔર હમ- આ ફિલ્મમાં અજય કાજોલને પહેલી નજરે જોઈને જ તેનો દિવાનો થઈ જાય છે જ્યારે તેને માલુમ પડે છે કે કાજોલને સાલ્સા ડાન્સ નથી આવડતો અને તેને તે શિખવો છે તો તે તેની માટે અડધી રાત્રે ડાન્સ શિખે છે અને બિજા દિવસે તેને શિખવાડવા તૈયાર થઈ જાય છે. આમ પોતાના પ્રેમને પામવા જે રિતે અજય બધુ જ કરે છે અને અંતે તેને ડાન્સ કરતાં કરતાં પ્રપોઝ કરે છે તે કોઈપણ છોકરીને તેના પ્રેમ પાગલ કરી દે.


 રબ ને બનાદી જોડી- આ ફિલ્મમાં જે રિતે સુરેન્દર સિંગ તેની તાની આગળ તેના પ્રેમનો એકરાર કરે છે તે જોઈ તો કોઈ પણ છોકરી ગાંડી થઈ જાય. ફિલ્મમાં આખા શહેરની લાઈટ થોડી સેકેન્ડ માટે જતી બતાવવામાં આવે છે અને ધીરે ધીરે શહેરની લાઈટ એ રીતે આવે છે કે 'આઈ લવ યુ' બને છે અને બાદમાં આખા શહેરની લાઈટ આવે છે આ સિનમાં જે રિતે સુરેન્દરે (રાજે) જે રિતે તાનીને પોતાના દિલની ફિલીંગ કહીં હોય છે તે ખૂબ જ સુંદર છે.


કમ્બખ્ત ઈશ્ક- આ ફિલ્મમાં અક્ષય કુમારે કરિના કપૂરને અંડર વોટર પ્રપોઝ કર્યુ હતું અને તેને સમુંદરમાં રિંગ પહેરાવી હતી. આ પણ પ્રપોઝનો ઘણો હટકે અંદાઝ હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી