નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો
ગરમીમાં અપચો કે ખાવાનું ન પચતા ભારેપણું, જીવ મુંઝાવા જેવું થાય, બેચેની લાગે, ઉલટી વગેરે સમસ્યાઓ પેટમાં ગડબડ હોવાથી થા છે. એવામાં આપણી ખાવા-પીવાની કેટલીક ચીજોનું સેવન સાચી રીતથી કરી ઉપચાર કરી શકીએ છીએ.


લીંબૂ –અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે.


જમરુખ – અપચો કે આફરો ચડ્યવાથી ખાધા પછી 250 ગ્રામ જમરુખ ખાવું જોઈએ.


જીરું –જીરું, સૂંઠ, સિંધાલું નમક, પીપળ, મરી સમાન માત્રામાં મેળવી, પીસીને તેમાં એક ચમચી રોજના દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે ફાંકી લો.


અનાનસ –અનાનસની ચીર પર નમક અને મરી નાખીને ખાવો તો અજીર્ણ દૂર થાય છે.


પપૈયું – ખાવાનું ન પચ્યા પછી પપૈયું ખાવાથી સારું રહેછે. પપૈયાના સેવનથી આ સમસ્યા દૂર થઈ જાય છે.


ગાજર –ગાજરના રસમાં પાલકનો રસ મેળવી પીવાથી અપચો દૂર થાય છે.


ટમેટા –ટમેટા પર નમક અને મરી છાંટી ખાવાથી અપચો દૂર થાય છે.


મૂળો –અપચો થવા પર ભોજનની સાથે મૂળી નમક અને મરી નાખીને બે મહીના સુધી ખાવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી