નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નાની અમથી ભૂલે આ બાળકને બનાવી દીધો 'નાનો કાંચા ચીના'

વેંગ ઝિયાપેંગની ઉંમર માત્ર 6 વર્ષ છે. રમવા-કુદવાની ઉંમરે આ બાળક જીવનના સૌથી ભયાનક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.

એક દુર્ઘટનામાં વૈંગનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો, જેના કારણે તે હવે ગુમનામીની જિંદગી જીવવા માટે મજબુર છે.


ચીનના નીંગઝિયા પ્રાંતના યિનચુઆનમાં રહેનારો વેંગ નવેમ્બર 2010ને ગેસ લાઇટરથી રમતા દુર્ઘટનાનો શિકાર થઇ ગયો હતો. વધારે પડતો બળી જવાને કારણે વેંગનો ચહેરો ખરાબ થઇ ગયો હતો.

ચહેરાની સાથે – સાથે વેંગ પોતાના હાથ અને પગની આંગળીઓને પણ ગુમાવી બેઠો છે.


આ દુર્ઘટના તુરંત જ બાદ વેંગના માતા-પિતા તેની નિંગઝિયા મેડિકલ યુનિવર્સિટી જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પરંતુ તેના મા-બાપની આર્થિક હાલત સ્થિર ના હોવાને કારણે તે માત્ર ત્રણ મહિના સુધી જ પોતાનો ઇલાજ કરાવી શક્યો.

પોતાના બાળકનો જીવ બચાવવા આ મા- બાપે પોતાના ઘરને પણ વેચી દીધું અને મહામહેનતે હોસ્પિટલનું 1,50,000 યુઆન ( લગભગ 15,000 પાઉન્ડ)નું બિલ ચુકવી દીધું.


વૈંગના પિતા વૈંગ યુગિયુ (32 વર્ષીય) દુગ્ધ ડેરીનો વ્યવસાય કરે છે અને મહિનામાં 2,000 યુઆન કમાવે છે, જ્યારે તેની મા જેંગ્વે જિયુ (30 વર્ષીય) ગૃહિણી છે.

પોતાના ખરાબ ચહેરાને કારણે વેંગ મોટાભાગનો સમય ઘરમાં પસાર કરે છે. તેના માતા-પિતાએ ઘણી વાર તેનું નામ સ્કુલમાં દાખલ કરાવ્યું, પણ તેના ચહેરાને કારણે તેને સ્કુલ સ્ટાફ દ્વારા ઘરે પાછી મોકલી દેવામાં આવતો.

વૈંગનો ચહેરો સામાન્ય કરવા માટે તેને હજી પણ ત્રણ સર્જરી કરવી પડશે, જેના માટે લગભગ 3,00,000 યુઆન (30,000 પાઉન્ડ)ની જરૂર છે.

જો કે તેમની તંગ પરિસ્થિતિને કારણે તેઓ આ સર્જરી પરવડી શકે તેમ નથી.
 

 

 

 

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!