નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટ્રેકિંગ અથવા બીચ પર સ્વાસ્થ્ય સંભાળ છે જરૂરી





ટ્રેકિંગ માટે જાવ કે પછી દરિયાકિનારે જલસાથી મોજાંને આવતાં-જતાં જુઓ, પણ પ્રવાસ દરમિયાન વજન વધી ન જાય તેનું ધ્યાન ચોક્કસ રાખવું જોઇએ.

ઉનાળાની રજાઓ નજીક છે ત્યારે પ્રવાસનું આયોજન કરવું ખૂબ જ અગત્યનું છે. પ્રવાસ દરમિયાન આખું કુટુંબ નજીક આવે છે. પ્રવાસમાં રોજ નજર સમક્ષ એટલી બધી જુદી જુદી વાનગીઓ આવે છે કે ભૂખને રોકવી મુશ્કેલ બને છે. ખરેખર તો તમે વજન ઉતારવાનું વિચારતાં હો કે જાળવી રાખવાનું, પ્રવાસ એ વજન ઉતારવાનો સહેલો રસ્તો બની શકે છે.

- આખા પ્રવાસ દરમિયાન એકાદ દિવસ બંને સમય તમારે જે ખાવું હોય તે ખાઇને બાકીના દિવસો સાચવી લો. જેમ કે, બીજા દિવસોએ હળવો ખોરાક લઇને બેલેન્સ કરી લો.

- જ્યારે જમવા જાવ ત્યારે બને ત્યાં સુધી તમે જ મેનુ સીલેકટ કરો. જેમ કે, હોટલમાં પણ ઓછા તેલના શાકભાજીવાળા પરોઠા, દહીં, ઇડલી-સંભાર, તેલ વગરના ઉત્તપા અને સંભાર, દહીં-ભાત, રોટલી અને રાયતું જેવી વાનગીઓ વજન મેઇન્ટેન કરવામાં મદદરૂપ થઇ શકશે.

- પ્રવાસ દરમિયાન કસરત કરવાનું ભૂલશો નહીં. બને તો જીમમાં અથવા ચાલવા નીકળી પડો અને કેલેરી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો.

- કુટુંબીજનોની કંપનીને માણતાં બને તેટલું ધીમું ખાવ. ખોરાકનું પાચન સારું થશે અને ભૂખ જેટલું જ ખવાશે.

ટ્રેકિંગ કરવા જતાં

વેકેશન દરમિયાન બાળકો અને મોટાઓમાં ટ્રેકિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ટ્રેકિંગ દરમિયાન ખૂબ જ કેલેરીનો વપરાશ થતો હોય છે. વળી, ચાલતાં ચાલતાં જ્યારે બ્રેક લો ત્યારે પણ ખોરાક લેવાની જરૂરિયાત હોય છે, પરંતુ ત્યારે ચિપ્સ અથવા તળેલા નાસ્તા ખાવાની જરૂર નથી. ટ્રેકિંગ દરમિયાન જરૂરિયાત પ્રમાણે ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. જે શરીરને જોઇતા બધા પોષકતત્વો પ્રવાસમાં આપી શકે.

- સૌથી જરૂરી તત્વ કોમ્પલેકસ, કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક છે, જે ટ્રેકિંગ દરમિયાન સાથે રાખવા જરૂરી છે. માટે તાજાં ફળો, સૂકા મેવા સાથે રાખવા. ઉપરાંત, બીન્સ, આખા અનાજવાળો જેમ કે સીરીયલ, ખજૂર-અંજીરના રોલ, પોપકોર્ન, શેકેલા પૌંઆનો ચેવડો સાથે રાખી શકાય છે.

- ટ્રેકિંગ દરમિયાન પ્રોટીનવાળો, વધુ એનર્જી આપતો ખોરાક સાથે રાખવો જરૂરી છે. જેમ કે, બદામ, મસાલાવાળા વટાણા, મગ વગેરેે ખાઇ શકાય છે. એથી ઊર્જા મળે છે.

- ટ્રેકિંગ દરમિયાન પાણી સાથે રાખવું બહુ જ અગત્યનું છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઇ શકે છે. મસલ્સમાં સોજા આવવા, માથું દુખવું, ચક્કર આવવા વગેરે થઇ શકે છે. ધ્યાન રાખો કે ટ્રેકિંગ દરમિયાન પાણી પાસે હોય.

- વિટામીન સીથી ભરપૂર ખોરાક સાથે રાખવાથી ટ્રેકિંગ દરમિયાન ચક્કર આવવા, ઉબકા-ઊલટી થવી વગેરેને ટાળી શકાય. એટલે કે લીંબુ, દ્રાક્ષ, નારંગી, મોસંબી, વગેરે સાથે રાખી જરૂર પડે ત્યારે ચૂસી શકાય છે.

- વધુ પડતા ખાંડવાળા, તળેલા ખોરાક ટ્રેકિંગ દરમિયાન લેવાનું ટાળવું કેમ કે તેનાથી કેલેરી વધે છે, એનર્જી નહીં.

દરિયા કિનારે જાવ ત્યારે

જ્યારે દરિયા કિનારાની સફરે ઉપડો ત્યારે તમારી રોજિંદી એકિંટવિટી ઓછી થઇ જાય છે. દરિયાને માણવામાં વધુ કેલેરી વપરાતી નથી ત્યારે:

- હોટલમાં જીમ હોય તો કસરત કરવાનું ભૂલશો નહીં.

- સવાર-સાંજ બંને સમયે ૨૫થી ૩૦ મિનિટ દરિયા કિનારે ચાલો.

- સવારનો બ્રેકફાસ્ટ અવશ્ય સારી રીતે ખાવ.

- બને તો બપોરના સમયે જમવાનું ટાળો. આ સમયે સૂપ, સલાડ, ઘઉંની બ્રેડ, છાશ, લીંબુપાણી વગેરેથી પેટ ભરી લો.

- સાંજના સમયે જમતાં પહેલાં સૂપ અથવા સલાડ લો. જેથી વધુ પડતું ખવાશે નહીં. બને તો ઓછા તેલવાળો ખોરાક લો. સાંજના દૂધ

Previous Story
કોલ્ડડ્રિંકસથી તરસ છિપાતી નથી!!

Next Story
ઓસ્ટ્રેલિયા-ન્યુ ઝીલેન્ડના પ્રવાસે જનારાઓ આટલું જરૂર વાંચો


પીઓ તો પણ વજન ઊતારવામાં મદદરૂપ થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી