નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીઝી વેજીટેરિયન રીસોટો





બાળકોને ભાવશે ચીઝી વેજીટેરિયન રીસોટો

સામગ્રી:

3 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
8 કપ વેજીટેબલ બ્રોથ
2 કપ અરબોરિઓ રાઈસ
મીઠું અને મરી સ્વાદ અનુસાર
2/3 કપ છીણેલું ચીઝ

રીત:

-એક મોટા પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો અને તેમાં અરબોરિઓ રાઈસ નાંખો. સતત હલાવતા રહો અને ચોખાને 3થી 4 મિનીટ સુધી પકાવા દો.
-આ દરમિયાન અડધો કપ જેટલા વેજીટેબલ બ્રોથને ચોખા સાથે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો.
-જ્યારે મિશ્રણ સૂકુ થવા લાગે ત્યારે બાકીના વેજીટેબલ બ્રોથ ઉમેરતા રહો. જ્યા સુધી ચોખા ચઢી ન જાય ત્યા સુધી હલાવતા રહો અને વેજીટેબલ બ્રોથ ઉમેરતા રહો. લગભગ 20 મિનીટ જેટલો સમય લાગશે.
-હવે ગેસ બંધ કરી દો અને તેમા ચીઝ ઉમેરો અને જ્યા સુધી તે પીગળી ન જાય ત્યા સુધી હલાવતા રહો.
-ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી નાંખો. જો ઈચ્છો તો ઉપરથી ચીઝ છીણીને નાંખી શકો.

નોંધ
ઈટાલિયનો રીસોટો એ એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર છે જે તમે ધારો છો એના કરતા પણ જલ્દીથી તૈયાર થઈ જાય છે. વેજીટેરિયન

Next Story
બનાવો 'જાપાનીઝ પીનટ કુકી'


રીસોટોની રેસીપી ક્રીમી અને ચીઝી છે જેથી બાળકોને પણ ભાવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી