નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવા જેવું

કેકને મુલાયમ બનાવવા થોડું ગ્લિસરિન ઉમેરવું.

' પુડલામાં સીંગદાણાનો ભુક્કો ઉમેરવાથી સ્વાદિષ્ટ લાગે છે.

' અગરબત્તીને પાણીમાં હળવી ભીંજવી પ્રગટાવાથી લાંબા સમય સુધી પ્રગટે છે તેમજ સુગંધ પણ સારી આવે છે.

' લવંિગના તેલથી માલિશ કરવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે.

' શરીરે ખંજવાળ આવતી હોય તો રાઇનું તેલ ચોપડવાથી આરામ થાય છે. રાઇના તેલની તાસીર ગરમ હોવાથી પહેલાં થોડું ચોપડી જોવું કોઇ વિપરિત અસર ન થાય તો જ તેનો ઉપયોગ કરવો.

' અજમો તથા સંચળ ભેળવી ફાકવાથી કબજિયાતથી રાહત થાય છે.

' લોઢી પરથી તેલ-ઘીની ચિકાશ દૂર કરવા લોઢી પર ગરમ-ગરમ પાણી રેડી કુકંિગ સોડા ભભરાવી ૧૦ મિનિટ બાદ ડિટર્જન્ટથી ઘસી ધોવાથી ચકચકિત થઇ જશે.

' લસણની કળીઓને માઇક્રોવેવમાં ૧૫ સેકન્ડ રાખી છોલવાથી ફોતરા સરળતાથી નીકળશે.

' પૂરીના લોટમાં થોડો રવો અને મેંદો ભેળવવાથી પૂરી ક્રિસ્પી થશે.

' ચહેરાની સુંદરતા અને આભા વધારવા મધના થોડા ટીપાં લઇ ચહેરા પર રાતના લગાડવું એકાદ-બે કલાક બાદ ધોઇ નાખવું.

' વાસણમાંથી બળેલા ડાઘા દૂર કરવા કાંદોના બે ટુકડા તથા પાણી નાખી ઉકાળવું. થોડીવાર રહી સાફ કરવાથી ડાઘા તરત નીકળી જશે.

' અથાણાંને ફૂગથી બચાવવા જે બરણીમાં ભરવાનું હોય તેને સરકામાં બોળેલા રૂથી બરણીને અંદરથી લૂછી નાખવી.

' તુલસીના પાનનોરસ,લીંબુનો રસ અથવા આદુનો રસ ભેળવી ચહેરા પર લગાડવું સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવાથી કાળા ડાઘા દૂર થાય છે.

' ગરમ પાણીમાં કેરોસિન નાખી કાચી સાફ કરવાથી ચમકીલો થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી