નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાલે લોન્ચ થઇ રહ્યું છે દુનિયાનું સૌથી સસ્તું ટેબલેટ!

- આકાશ ટેબલેટને બનાવનાર કંપની ડેટાવિંડ આવતીકાલે યૂબીસ્લેટને બજારમાં ઉતારી રહી છે
- ડેટાવિંડ કંપનીએ તેનું બુકિંગ ઘણા સમય પહેલાં શરૂ કરી દીધું હતું
- કંપનીએ તેનો ભાવ 2999 રૂપિયા નક્કી કર્યો
ભારતમાં લોન્ચ થયું સૌથી સસ્તું ટેબલેટ આકાશ ભલે લોન્ચ થયા બાદ લોકોના હાથમાં આવ્યું નથી. પરંતુ હવે તેનું અપગ્રેડેડ વર્ઝન યુબીસ્લેટ આવતીકાલે લોન્ચ થઇ રહ્યું છે. આકાશ ટેબલેટને બનાવનાર કંપની ડેટાવિંડ આવતીકાલે યૂબીસ્લેટને બજારમાં ઉતારી રહી છે. તમને જણાવી દઇએ કે ડેટાવિંડ કંપનીએ તેનું બુકિંગ ઘણા સમય પહેલાં શરૂ કરી દીધું હતું. કંપનીએ તેનો ભાવ 2999 રૂપિયા નક્કી કર્યો હતો.


યૂબીસ્લેટને આકાશ કરતાં શ્રેષ્ઠ ટેબલેટ માનવામાં આવી રહ્યું છે આથી તેની કિંમત પણ તેનાથી થોડી વધુ છે. પરંતુ આકાશ કે અપગ્રેડેડ અને માર્કેટ વર્ઝન જ છે. તેને યૂબીસ્લેટ નામ અપાયું છે. આ ટેબલેટની સાથે યૂબસ્લેટની વેબસાટઇના મતે આ ટેબલેટની સાથે 98 રૂપિયામાં 2 જીબી પ્લાન પણ ઓપ્શનલ મળશે.


આ ટેબલેટમાં ઇન્ટરનેટ સર્ફિંગ સિવાય પણ ઘણા બધા કામ કરી શકાશે. જે આકાશમાં કરી શકાતું નથી. આ ટેબલેટની સ્ક્રીન 7ઇંચ, 800 મેગાહર્ટઝ પ્રોસેસર, 3200 એમએચની બેટરી અને એંડ્રોયડ 2.3 ઓપરેટિંગ સિસ્ટમ હશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!