નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારા ટીવીને કંટ્રોલ કરો તમારા આઈફોનની મદદથી





આઇફોનને રિમોટ તરીકે વાપરવા માટે યૂઝર્સને પોતાના ટેલિવિઝન સેટ પર એક એપલ ડિવાઇસની જરૂર પડે છે. આ સાથે એક વાયરલેસ રૂટર (પીલ) અને પીલ કેબલની જરૂર પડે છે, જે ઘરના વાઇ-ફાઇ રૂટરઓપન એથરનેટ પોર્ટ સાથે લિંક રહેશે.

ચોક્કસ અંતર રાખવું : આ એક વાયરલેસ પ્રોટોકોલ ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ કનેક્ટિવિટી માટે કરવામાં આવે છે. પણ તે ૨૫ ફૂટની અંદર હોય તે જરૂરી છે.

આ પીલ ડિવાઇસ ટીવી સેટ માટે કામ કરે છે માટે તેને તેની નજીક રાખવામાં આવે છે. યૂઝર્સે તેને એપ્પ સ્ટોરમાંથી ફ્રી પીલ એપ્પ ડાઉનલોડ કરવું પડશે ત્યાર પછી આઇફોન રિમોટની જેમ કામ કરશે.

પ્રોગ્રામની પસંદગી કરો : તેના યોગ્ય ઉપયોગ માટે પીલમાં પસંદગીના પ્રોગ્રામ્સ સેટ કરવા પડશે. પીલના સહસંસ્થાપક બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે ઘણી વખત અમારો મોટાભાગનો સમય એ શોધવામાં ચાલ્યો જાય છે કે શું સારું છે?

અને દિન-પ્રતિદિન આ મુશ્કેલી વધુ ને વધુ મુંઝવી રહી છે. આવામાં પીલના માધ્યમથી મનપસંદ કાર્યક્રમ જોવાની સલાહ મળી શકે છે. તેની મદદથી તમે ટ્વિટર કે ફેસબુક પર મિત્રો સાથે શેરિંગ કરી શકો છો કે તમે શુ જોઈ રહ્યા છો

પેંડોરા રેડિયોની જેમ : પીલ બિલકુલ નેટિફ્લકસ અને પેંડોરા રેડિયોની જેવી છે. નેટિફ્લકસ મૂવી રેન્ટલ અને ઓનલાઇન વીડિયો સ્ટ્રીમીંગ સર્વિસ છે. પેંડોરાએ અમેરિકામાં ક્રાંતિકારી ઈન્ટરનેટ સેવા શરૂ કરી છે. જેની મદદથી પસંદગીના પ્રોગ્રામ્સ

Next Story
સોફા સાથે જોડાયેલું ટીવી અને મ્યૂઝિક સિસ્ટમ મળશે


નક્કી કરી શકો છો, જેમાં ચેનલના નંબર દ્વારા પ્રોગ્રામની જાણકારી આપશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી