નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

20 લાખ કરતાં વધુ વર્ષથી આ ગામમાં વરસાદ પડ્યો નથી!


દુનિયામાં આ જગ્યાએ સેંકડો માઇલો સુધી બરફની જમીન જ દેખાય છે

આ વિસ્તારમાં તાપમાન -89 ડિગ્રી સુધી પહોંચી જાય છે

એન્ટાર્કટિકા ખંડમાં 1912માં માણસના પગલા પડ્યા હતા. આ પછી 1950ના દાયકામાં અહીંયા ઔપચારિક સંશોધનો થવા લાગ્યા અને અલગ અલગ રેકોર્ડો નોંધાવા લાગ્યા. માઇલો સુધી પથરાયેલા બરફવાળા આ વિસ્તારમાં તાપમાન -89 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

કોઈ રણ વિસ્તારની જેમ જ અહીંયા પણ સેંકડો માઇલો સુધી બરફની જમીન જ દેખાય છે. આથી રણવિસ્તારોની જેમ અહીંયા પણ દૂરની જગ્યા પણ નજીક લાગે છે. આટલા બધા બરફ છતાં પણ અહીંના વાતાવરણમાં જરા પણ ભેજ નથી. આથી અહીંયા ક્યારેય વરસાદ પડતો નથી. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે

Previous Story
ક્યાંક તમારા મોતનું કારણ પણ આ જ ન બની જાય!

Next Story
'મારી જગ્યાએથી દુર થઈ જા, નહીં તો જોવા જેવી થશે'


અહીંયા પાછલા 20 લાખ વર્ષોથી વરસાદ પડ્યો નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી