નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નોકિયા 'c-8' વિશ્વનો સૌથી ખૂબસૂરત મોબાઇલ ફોન!


આમ તો એકથી એક ચડીયાતા અને આકર્ષક ફિચર્સ વાળા મોબાઇલ આપણને જોવા મળે છે, પણ આજે વાત કરીએ તે મોબાઇલની જે દુનિયાનો સૌથી સુંદર મોબાઇલ હેન્ડસેટ ગણાય છે.
હાઇલાઇટ્સઃ- 
- આ ફોનનો આકાર ખાસ્સી હદ સુધી નોકિયા સી-7 જેવો જ
- આ મોબાઇલમાં એલઈડી ફ્લેશની સાથે 12 મેગાપિક્સલ કેમેરો
- વિડિયો કૉલ કેમેરા, લાઇટ સેન્સર, મિરર ફિનિશ, ટચસ્ક્રિન જેવા ફિચર્સ
- સી સીરીઝ અને 8 એક્સએક્સએક્સ(8xxx)સીરીઝના લક્ઝરી મોબાઇલ ફોન્સની જલક જોવા મળશે


આ મોબાઇલ છે, નોકિયાનો નવો કૉન્સેપ્ટ ફોન "સી-8". આ ફોનમાં તમને નોકિયાના સી સીરીઝ અને 8 એક્સએક્સએક્સ(8xxx)સીરીઝના લક્ઝરી મોબાઇલ ફોન્સની જલક જોવા મળશે.
આ ફોન વિશે જાણકારોનું કહેવુ છે કે નોકિયાના સી-7, નોકિયા 8800 અને લુના 8600 હેન્ડસેટ્સના દેખાવને મળાવીને કંપનીએ સી-8 કૉન્સેપ્ટને તૈયાર કર્યો છે.
વાચક મિત્રો તમને જણાવી દઈએ કે આ ફોનનો આકાર ખાસ્સી હદ સુધી નોકિયા સી-7 જેવો જ છે. જોકે નોકિયા કંપની તરફથી આ ફોન વિશે, ઔપચારિક રીતે કોઈ જાણકારી નથીં આપવામાં આવી.
પરંતુ પ્રાપ્ત સમાચારનુંસાર આ મોબાઇલમાં એલઈડી ફ્લેશની સાથે 12 મેગાપિક્સલ કેમેરો, વિડિયો કૉલ કેમેરા, લાઇટ સેન્સર, મિરર ફિનિશ, ટચસ્ક્રિન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
જોકે આ મોબાઈલની કિંમત અને તેના કૉમર્શિયલ પ્રોડક્શનને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાણકારી નથીં ઉપલબ્ઘ કરાવાઈ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!