નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતનો સૌથી પહેલો ટ્રિપલ સિમ ફોન

એક સાથે બે કે ત્રણ મોબાઈલ ફોન ફેરવતા મોબાઈલ ફોનના શોખીનો માટે ખુશખબર. હવે ભારતમાં લોન્ચ થયો છે ટ્રિપલ સિમ મોબાઈલ.

જાણીતી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવનાર કંપની અકાઇ એ ભારતમાં આ મોબાઇલને રજૂ કર્યો છે આ મોબાઇલ જીએસએમ આધારિક ટેકનોલોજી પર ચાલશે. અકાઇ એ ટ્રાઇના નામથી આ ફોનને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ભારતનો પહેલો ટ્રિપલ સિમ ફોન છે.

આ મોબાઇલમાં 2.1 ઇંચની સ્ક્રીન અને 1.3 મેગાપિક્સલ કેમેરા લાગેલો છે. તેની સાથે આ ફોનમાં એ તમામ સુવિધાઓ છે જે અન્ય મોબાઇલમાં હોય છે જેમકે બ્લૂટુથ, વીડિયો ફોન, સ્પીકર, સાઉન્ડ રેકોર્ડર, એફએમ અને ઇક્વાલાઇઝર છે. આ ફોનની મેમરી 8 જીબી સુધી વધી શકે છે. અકાઇ ના મતે આ મોબાઇલની બેટરી ઘણી શક્તિશાળી છે તેમાં પાંચ કલાકનો ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ 400 કલાક છે.

જો કે ટેક્નિકલી જોઇએ તો ભારતનો બીજો ટ્રિપલ સિમ ફોન છે ઇન્ટેક્સે ગયા વર્ષે ભારતમાં સીડીએમએ અને જીએસએમએ આધારિત લોન્ચ કર્યો હતો પરંતુ આ ભારતનું પહેલો ફક્ત જીએસએમ આધારિત મોબાઇલ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી