નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજે પણ રહસ્ય બનીને રહ્યા છે આ હોલ

આસપાસ રશિયાના અમુક જંગલોમાં વિચિત્ર હોલ જોવા મળ્યા હતાં. લોકોને જંગલમાં ખૂબ ઉંડા હોલ હોવાનું માલુમ પડ્યું હતું.
આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં આ હોલ જોવામાં આવ્યા હતાં ત્યાં જંગલ ખૂબ જ ગાઢ હતું. આથી આ જગ્યાએ કાર કે ટ્રક કે કોઈ ડ્રિલ મશીન પહોંચવું અશક્ય હતું. જેના કારણે જમીનમાં હોલ પાડી શકાય. એટલું જ નહીં આસપાસમાં માટી પણ ન હતી જે આ હોલ કરતી વખતે બહાર કાઢવામાં આવી હોય.

જો કે રશિયાના ફાયર ઓફિસરોને આ અંગેનું રહસ્ય શોધવામાં રસ પડતા તેમણે આ હોલમાં ફાયર બ્રિગેટના કર્મચારીઓને ઉતાર્યા હતાં. કર્મચારીઓને માલુમ પડ્યું હતું કે હોલની અંદર અંધારા સિવાય બીજું કંઈ ન હતું.
રશિયાના જંગલમાં જોવા મળેલા આ હોલ કેવી રીતે થયા તે અંગે અનેક સંશોધન બાદ પણ માહિતી મળી શકી ન હતી. આ હોલ કોણે, ક્યારે અને કયા હેતુંથી બનાવ્યા હતાં તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

એક રહસ્ય

રશિયાના જંગલોમાં 1980ના દાયકામાં વિચિત્ર હોલ જોવા મળ્યા હતાં. આ હોલ કોણ, ક્યારે અને શા માટે બનાવ્યા હતાં તે આજે પણ એક રહસ્ય છે.

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી