નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગૂડ યસ્ટરડે, બેટર ટુડે, બેસ્ટ ટુમોરો...

ગણતંત્રના ૬૧મા ગર્વિલા વર્ષે આપણા અતીતમાં નજર કરીએ તો ખ્યાલ આવશે કે દેશ અને આપણો ગ્રોથ થવાની સાથે સાથે ઘણો ચેઈન્જ પણ આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને લાઈફસ્ટાઈલની મહત્વની પાંચ વાતો જેમ કે ડ્રેસિંગ, ફૂડ હેબિટ્સ, લાઈફ સ્ટાઈલ, ટ્રાન્સપોટેંશન અને એજ્યુકેશનમાં ખૂબ જ ગ્રોથ થયો છે... આ ગ્રોથ એક જ બાબત દર્શાવે છે કે આપણે સાચા અર્થમાં પ્રજાસત્તાક થયા છીએ અને આગળ વધવા મક્કમ બન્યા છીએ.

‘મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે-મોતી’ પંક્તિ અનુસાર આજે આપણે ત્યાં ખરેખર સોનું પાકવા લાગ્યું છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવી બાબતો બાદ કરતાં આજે આપણા લોકો એક સફળતાની સીડી ચઢી રહ્યા છે. પહેલાના જમાના કરતા અત્યારના લોકોમાં એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

ડ્રેસિંગ, લાઇફસ્ટાઇલ, ફૂડહેબિટ્સ, ટ્રાન્સપોટેંશન ફેસિલિટીઝ અને એજ્યુકેશનમાં એ આઝાદીનાં જમાના કરતાં એક અલગ કોન્સેપ્ટ દેખાવા લાગ્યો છે. ૫૮ વર્ષ બાદ લોકોની રહેણીકરણી અને ખાવાપીવાની બાબતોમાં ફેરફારોને કારણે લોકોની જીવનશૈલી બદલાઇ છે.

અરે, આજનો યુવાવર્ગ હવે તાર, ટપાલ વિશે માંડ જાણે છે અને ઇ-મેલ, ચેટિંગ અને મેસેજિંગ આજના યુવાવર્ગની જાણે જીવાદોરી બની ગઇ છે. દેશી ઘી, ગોળ અને ચણા ખાધેલા એ તંદુરસ્ત દાદા- દાદીનાં પૌત્ર-પૌત્રીઓ આજે ઇન્સ્ટન્ટ ફૂડમાં પોતાનો આનંદ મેળવી રહ્યા છે.

ડ્રેસિંગ: ‘મેરા જુતા હૈ જાપાની, ઔર પટલૂન ઇંગ્લિસ્તાની’ વાળા જમાનાના ખાધેલા કાકાઓ અને ખાદીનાં સૂતરાઉ સાડલા પહેરેલા એ ચકોર દાદીમાઓ આજેય સમાજનાં મોભી તરીકે શોભી રહ્યાં છે. પહેલાનાં જમાનામાં દેખાતી એ ધોતી, ચમચમતા બૂટ અને ગાંધી ટોપીઓ આજે બ્રાન્ડેડ કેપ્સ અને ડિઝાઈનર ગોગલ્સમાં ક્યાંક છુપાઇ ગયા છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી