નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રશિયાની નીચે છે દુનિયાનો સૌથી જાસૂસી રસ્તો!

સોવિયેત સંઘના યુગમાં અનેક ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું હતું, જે આજે પણ દુનિયા સામે એક રહસ્ય બની રહ્યા છે. આવો જ એક રસ્તો રશિયાની રાજધાની મોસ્કોની નીચેથી પસાર થાય છે, જેના અંગે દુનિયાના બહુ ઓછા લોકો જાણે છે.

આ રસ્તાનું નામ ‘મોસ્કો મેટ્રો-2’ છે. ગુપ્ત રસ્તાનો જન્મ સ્ટોલિન શાસનકાળમાં થયો હતો. કહેવામાં આવે છે કે આ રસ્તાનો ઉપયોગ સૈન્ય સંસ્થાનો અને અન્ય મોટા લોકોને ગુપ્ત રીતે લાવવા લઈ જવા માટે કરવામાં આવતો હતો.

રશિયાનું સૌથી મોટું રહસ્ય છે આ

‘મોસ્કો મેટ્રો-2’ને કેજીબી દ્વારા જાસૂસી ભાષામાં ડી-6 નામ આપવામાં આવ્યું છે. તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે ફેડરલ સિક્યુરિટી સર્વિસ ઓફ ધ રશિયન ફેડરેશન અથવા ધ મોસ્કો મેટ્રો એડમિનિસ્ટ્રેશન દ્વારા મેટ્રો-2ના અસ્તિત્વ અંગે લાંબા સમય સુધી ન તો કોઈ પુષ્ટિ કરવામાં આવી હતી અને ન તો તેનું ખંડન કરવામાં આવ્યું હતું.

પરંતુ આખરે આ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો હતો, આખરે રશિયાએ ‘મેટ્રો-2’ના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો તેમજ તેને લોકો માટે ખોલી દેવામાં આવ્યો હતો.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી