નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધન રાશિવાળી વ્યક્તિઓને રોમાંચ ઘણો પસંદ હોય છે!!

ધન-રાશિઃ- આ રાશિનું ચિન્હ ધનુષધારી વ્યક્તિ હોય છે. આ રાશિ દક્ષિણ દિશાની ધ્યોતક છે. ધન રાશિવાળા ઘણા ખુલ્લા વિચારોવાળા હોય છે. જીવનના અર્થને સારી રીતે સમજે છે.

બીજા વિશે જાણવાની કોશિશ સતત કર્યા કરે છે. ધન રાશિવાળી વ્યક્તિને રોમાંચ ઘણો પસંદ હોય છે. ધન રાશિવાળા વ્યક્તિ નિડર અને આત્મવિશ્વાસી હોય છે. તેઓ અત્યધિક મહાત્વાકાંક્ષી અને સ્પષ્ટવાદી હોય છે. પરંતુ સ્પષ્ટતાવાદીતાને લીધે બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેમના મતાનુસાર જે તેમની દ્વારા પારખવામાં આવેલ છે તે જ સત્ય છે તેથી તેમના મિત્રો ઓછા હોય છે. ધાર્મિક વિચારધારાથી દૂર હોય છે.

ધન રાશિના છોકરાઓ મધ્યમ કદ-કાઠીના હોય છે. તેમના વાળ ભૂરા અને આંખો મોટી-મોટી હોય છે. તેનામાં ધૈર્યની કમી હોય છે. તેમને મેકઅપ કરનાર છોકરીઓ પસંદ હોય છે. તેમને ઘઉંવર્ણ અને પીળો રંગ પસંદ હોય છે. પોતાનું ભણતર અને કેરિયરને લીધે પોતાના જીવનસાથી અને વિવાહિત જીવનની ઉપેક્ષા કરે છે. પત્નીને ફરિયાદનો મોકો નથી આપતા અને ઘરેલુ જીવનનું મહત્વ સમજે છે.

ધન રાશિની છોકરીઓ લાંબી ફગાળો ભરીને- લાંબો પગ કરીને ચાલનારી હોય છે. તેઓ આસાનીથી કોઇની સાથે દોસ્તી નથી કરતી. તેઓ એક સારી શ્રોતા હોય છે અને તેમને ખુલ્લા અને ઇમાનદારીપૂર્ણ વ્યવહારવાળા જ વ્યક્તિ પસંદ હોય છે.

આ રાશિની સ્ત્રીઓ ગૃહિણી બનવા કરતા સફળ કેરિયર બનાવવા માગતી હોય છે. તેમના જીવનમાં ભૌતિક સુખોનું મહત્વ હોય છે. સામાન્ય રીતે સુખી અને સમ્પન્ન જીવન વ્યતીત કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી