નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રીતિના ફિટનેસ ફંડા છે તેના જેવા જ બબલી

સુંદર અને બબલી પ્રીતિ ઝિન્ટા માને છે કે ખરી સુંદરતા તમારી આંતરિક ખુશીમાંથી જ આવે છે. સ્ટાઈલ ગર્લ પ્રીતિની પાસે છે સેન્સ ઓફ હ્યુમર, સેન્સ ઓફ સ્ટાઈલ, નિડરતા, પ્રેમ અને સ્માઈલ. પ્રીતિને પોતાની ફિટનેસ અને સુંદરતા વિશે "જ્ઞાન" આપવુ બહુ જ ગમે છે.

તે માને છે કે....

- સુંદરતા જણાવે છે કે તમે અંદરથી કેટલા ખુશ છો.
- તમારી જાતને દરરોજ સ્ટ્રેસફ્રી કરીને કોઈ એક કસરત ચોક્કસ જ કરો.
- ઘણુ બધુ પાણી પીઓ.
- બની શકે તો રાત્રે 8 વાગ્યા પહેલા જ જમી લો અને મોડી રાત્રે ખાવાનુ ટાળો.
(તે પોતે આ બધાનુ પાલન કરે છે પણ ડિનર વાળી વાતને છોડીને...)
- સ્ટાઈલ વિશે જણાવતા પ્રીતિ કહે છે કે સ્ટાઈલિશ હોવાનો અર્થ છે તમે જે છે તે બનવુ અને કંઈ દેખાડો ન કરવો.
- તેને ઈડલી-ઢોંસા, ચાટ, છોલે ભટૂરે તેને બહુ જ ભાવે છે. તે સ્વભાવે એકદમ દેશી છે અને જ્યારે તે ભારતની બહાર જાય છે ત્યારે તે અહીંનુ ભોજન મિસ કરે છે. તેને કઢી ચાવલ બહુ જ ભાવે છે. ઘણી વાર પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સ તેમના ખાસ ભારતીય રસોઈયાને સાથે લઈ જાય છે જેથી બહાર પણ ભારતનુ ભોજન મળી શકે.
- મને જે ભાવે છે તે હું રવિવારે ખાઈ લઉ છું. હું સમતોલનમાં માનુ છું, જેટલુ ખાઉ છું તેટલા પ્રમાણમાં કસરત કરી લઉ છું.
- એક અભિનેત્રી બનવુ સરળ નથી. "મને આ બધુ કરવુ ગમતુ હોવા છતાં તે માટે ઘણી મહેનત કરવી પડે છે. મને મારુ કામ કરવુ ગમે છે અને તે જ મને સક્રિય રાખે છે. હું એવુ માનુ છું. તમારા સપનાઓને સાચા કરવાનો સૌથી ઝડપી રસ્તો છે જાગી જાઓ."

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!