નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદીઓ કહે છે 'દિલ તો બચ્ચા હૈ જી'!!

અમદાવાદીઓને પસંદ છે પ્રેમમાં પાગલ થવું અને પ્રેમિકા માટે કંઈ પણ કરી છુટવું, તે સાથે કેટલાંકને પ્લે બોય બનવું પણ પસંદ છે

ફિલ્મ 'દિલ તો બચ્ચા હૈ જી'માં ત્રણ એવા પુરૂષોની વાત કરવામાં આવી છે જે તેમના જીવનનાં અલગ અલગ ઉંમરના ઉંબરે ઉભેલા છે. ત્રણેયનું મન ફક્ત અને ફક્ત યુવતિઓની ઝંખના કરે છે.

પોતાની ફિલ્ડમાં સફળ એવા આ ત્રણેય પુરૂષો 38 વર્ષિય અજય દેવગણ જે નરેન નામના યુવકની ભૂમિકામા છે ટોમ બોય ઈમરાન હાશ્મી ફિલ્મમાં અભય ઉર્ફે એબીનો રોલ અદા કરી રહ્યો છે જ્યારે સાહિત્ય રસિક ઓમિ વૈદ્ય ફિલ્મમાં મિલિંદ કેલકર નામનું પાત્ર ભજવી રહ્યો છે. ત્રણેય એવી વ્યક્તિઓ છે જેના પ્રેમ વિશેનાં ફંડા અલગ અલગ છે.

38 વર્ષિય નરેનના જીવનમાં પ્રેમ સાથે સેક્સ જરૂરી છે તે જીવનના એ પડાવ પર છે જ્યાં તેને એક સાથીની જરૂર છે. તો ટોમબોય અભય તેના ખર્ચા અને મોજ શોખ પુરા કરવા રોજ કોઈ નવી છોકરી પટાવે છે તો આ તરફ મિલિંદ એક સાચા પ્રેમની તલાશમાં છે. પણ ત્રણેય એક સમયે તેમનાં પ્રેમ માટે બધુ જ કરી છુટવા તૈયાર થઈ જાય છે. પણ ખરેખરમાં અમદાવાદીઓ શું વિચારે છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી