નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લોન્ચ થઈ ગયુ છે ટેબલેટ પીસી ‘મોટોરોલા ઝૂમ’

 પ્રતિષ્ઠિત ટેક્નોલોજી કંપની મોટોરોલાએ નવા સૉફ્ટવેર સાથે તદ્દન નવુ ટેબલેટ કમ્પ્યૂટર 'મોટોરોલા ઝૂમ' લૉન્ચ કર્યુ છે. આ આઈપેડ કરતા ખાસ્સુ આકર્ષક અને ઉત્કૃષ્ટ છે.

આ ટેબલેટ ગૂગલના એન્ડ્રોયેડ 3.0 હનીકૉમ્બ સૉફ્ટવેર ઉપર કામ કરે છે. 10.1 ઇન્ચની હાઈડેફિનેશન ડિસપ્લે સ્ક્રીન વાળા આ ટેબલેટ પીસીમમાં 3 ડી ચિત્રોનો પણ આનંદ માણી શકાય છે.

- વજનમાં પણ આ ખાસ્સુ હલ્કુ છે, તેનું વજન છે માત્ર 730 ગ્રામ
- ટેબલેટ પીસીની કિંમત છે R 35 હજાર થી લઈને R 38 હજાર વચ્ચે
- 5 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા ક્રમશઃ એક આગળ અને એક પાછળ
- 3 જી સેવા સહિતનું વર્ઝન બજારમાં ઉતારવામાં આવ્યુ છે અને ટૂંક સમયમાં 4જી સુવિધા વાળુ પણ

વજનમાં પણ આ ખાસ્સુ હલ્કુ છે, તેનું વજન છે માત્ર 730 ગ્રામ. આ ટેબલેટ પીસીની કિંમત છે R 35 હજાર થી લઈને R 38 હજાર વચ્ચે.

આ ટેબલેટ પીસીમાં 5 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા ક્રમશઃ એક આગળ અને એક પાછળ આપવામાં આવ્યો છે. આગળનો કેમેરો વીડિઓ ચેટને સરળ બનાવશે અને વીડિઓ કૉલિંગ કરવી પણ સરળ રહેશે.

આ ટેબલેટ પીસી ડ્યૂઅલ કોર પ્રોસેસર ઉપર કામ કરે છે. અત્યારે તેનું 3 જી સેવા સહિતનું વર્ઝન બજારમાં ઉતારવામાં આવ્યુ છે અને ટૂંક સમયમાં 4જી સુવિધા વાળુ પણ ઉતારી દેવામાં આવશે. તેમાં 32 જીબીની ઇન્ટરનલ મેમરી ક્ષમતા સાથે 1 જીબીની રેમ ક્ષમતા આપી છે.

વાઈ-ફાઈ સુવિધાથી યુક્ત આ ટેબલેટે પીસીમાં બ્લૂટૂથ તેમજ એવી કેટલીય સૂવિધાઓ આપવામાં આવી છે જે એપ્પલના આઈફોનમાં પણ નથી અપાઈ. તેનો બેટરી બેક અપ 10 કલાક કરતા પણ વધારે છે. આ એક સૌથી મોટુ ટચસ્ક્રિન ટેબલેટ પણ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી