નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

Innovation, બેટરી વગર પણ ચલાવી શકશો રિમોટ

 
આમ તો ટીવી રિમોટથી લઈને રેડિયો અને બીજા ઈલેકટ્રોનિકસ સાધનોને ચલાવા માટે બેટરીની જરૂર પડતી હોય છે, પરંતુ બ્રિટનની બેડફડર્શર યુનિવર્સિટીના સંશોધકર્તાઓએ તાજેતરમાં જ એક એવી ટેકનિક શોધી છેકે જેનો યૂઝ કરવાથી બેટરીની જરૂર નહીં રહે.

શું છે આ ટેકનિક : વાયરલેસ રિસર્ચ કેન્દ્રના પ્રોફેસર બેન એલેનની શોધ કરેલી આ ટેકનિક ઉર્જા માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. આ ટેકનિક ઈલેકટ્રોનિકસ ઉત્પાદનોમાં લાગવા વાળી બેટરીની જગ્યા લઈ શકે છે. આ યુનિવર્સિટીએ આ ઉત્પાદના અધિકાર સુરિ ાત રાખવા માટે પેટન્ટ માટે પણ અરજી આપી દીધી છે. પ્રોફેસર એલેનની આ ટેકનિકમાં ઈલેકટ્રોનિક ઉત્પાદનમાં ઉર્જા માટે બેટરીની જગ્યાએ મીડીયમ વેવ ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવશે.

શું થશે ફાયદો : ઉર્જા સંરક્ષણના વધતા ગાળામાં એમ લાગે છે કે બેટરી પર લોકો પોતાનો આઘાર રાખતા ઓછા થશે. આ એકદમ રોમાંચભર્યું છે., કે આપણે હવે સામાન્ય ઉર્જા સ્ત્રોતો સિવાય બીજા સ્ત્રોતોથી ઉર્જા લઈ શકીશું. પ્રોફેસર એલેનનું માનીએ તો રેડિયો તરંગોમાં રોશની, ઘ્વનિ અને વાયું જેવી ઉર્જા હોય છે અને આનો પ્રયોગ વધુ માત્રામાં ઉર્જા બનાવા માટે પણ કરી શકાય છે.

આગળ શું : પ્રોફેસર એલેનનું કહેવું છે એમનો બીજો લ ય આવી ટેકનિકને વધુ વિકસીત કરવા માટે એક ભંડોળ ભેગુ કરવાનો છે. તે માટે કોઈક સાથે સંકળાઈને આ શોધને આગળ વધારાશે. સંશોધનકર્તાઓનું માનવું છેકે આ ટેકનિક ઉત્પાદનમાં જયારે ફેરવાશે ત્યારે વ્યવસાયિકરૂપમાં આ ઘણું જ લાભકારી સાબિત થશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી