નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

5 કરોડનું લેપટોપ! ખાસિયતો જાણવા અહીં ક્લિક કરો

- લુવાગ્લિયો મિલિયન ડોલર લેપટોપની કંપની આવનારા થોડાંક મહિનાઓમાં લોન્ચ કરી શકે છે
- અંદાજે 10 લાખ ડોલરની કિંમતવાળું આ લેપટોપ પૂરી રીતે હાથથી તૈયાર કરાયું છે
- હીરાઓથી જડેલું આ લેપટોપ બ્રિટનની કંપની લુવાગ્લિયોના પોર્ટફોલિયોમાં સામેલ

બજારમાં ટૂંક સમયમાં તમને દુનિયાનું સૌથી મોંઘુ લેપટોપ ખરીદવાનો મોકો મળી શકે છે. દુનિયાના સૌથી મોંઘા લેપટોપનો દરજ્જો મેળવી ચૂકેલું લુવાગ્લિયો મિલિયન ડોલર લેપટોપની કંપની આવનારા થોડાક મહિનાઓમાં લોન્ચ કરી શકે છે. રિપોર્ટના મતે તેના લોન્ચિંગની મોટાભાગે તમામ તૈયારીઓ કંપનીની તરફથી પૂરી થઇ ચૂકી છે.

અંદાજે 10 લાખ ડોલરની કિંમતવાળું આ લેપટોપ પૂરી રીતે હાથથી તૈયાર કરવામાં આવ્યું છે. હીરાઓથી જડેલું આ લેપટોપ બ્રિટનની કંપની લુવાગ્લિયોના પોર્ટફોલિયોમાં સામેલ છે. 2005માં બનેલી આ કંપનીની પાસે આ લેપટોપ માટે પહેલીથી બુકિંગ ઓર્ડર આવવાના પણ ચાલુ થઇ ગયા છે. જો કે કંપની હજુ ઓર્ડરોની સંખ્યાનો ખુલાસો કરી રહ્યું નથી.
કરોડોની કિંમતવાળા આ લેપટોપમાં ડાયમંડ ઇનક્રસ્ટડ બોડીનો ઉપયોગ કરાયો છે. ત્યારકે નવા ગેજેટરી ફીચર્સને પણ આ લેપટોપમાં સામેલ કરાયા છે. સાથો સાથ 128 જીબી સોલિડ સ્ટેટ સ્ટોરેજ, બ્લૂ રે, એમપી3 પ્લેયર અને ઇનબિલ્ટ મેમોરી સ્ટિક પણ તેની ખૂબીઓને વધારે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !