નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જીવવી છે જક્કાસ જિંદગી તો જાણો, માણો અને અપનાવો

 
દરેક માણસમાં ગુણ અને દોષ હોય છે. આ ગુણ અને દોષ વિચાર, વ્યવહાર અને કર્મને નિયત કરો છો. પરંતું સાચું એ છે કે સુખી, શાંત તથા સફળ જીવનની ઈચ્છા વણતા વણતા વસ્ત્ર પૂરું થઈ જાય છે પણ ઈચ્છા પૂરી થતી નથી.

શાસ્ત્રોમાં સજ્જન કે સાધુને પણ ગુણની ખાણ કહેવામાં આવે છે. આ જ નહીં પણ સજ્જનતાને કે સાધુતાને સફળ જીવનની તાકાત માનવામાં આવે છે. જે મોટાભાગે વ્યવહારિક જીવનમાં નબળાઈ માનવામાં આવી છે.

અહીં કબીરજી એ આપણને આ વાત એક દોહાથી સમજાવી છે.

सोना, सज्जन, साधु जन, टूट जुड़ै सौ बार।

दुर्जन कुम्भ कुम्हार के, ऐके धका दरार ॥


કબીર કહે છે કે સાનું અને સજ્જન બમન્ને એક જેવા છે સોનું જેમ તપે તેમ ઘાટ ઘડાય છે અને તે વારંવાર તુટે છે પણ તેનું મુલ્ય ઓછું થતું નથી. એમજ સાધુ પણ સમાજના કેટલા વેણ કવેણ સાંભળે છે છત્તાં સાધુનું જીવન મુલ્યવાન થાય છે સાચું સમજાતા લોકો તેની મહત્તાને માને છે.

તેનાથી વિપરિત દુર્જનો વિપરિત હાલતમાં ટકી શકતા નથી તે કુંભારના ઘડાની જેમ હોય છે એક ઠોકર વાગે ને ભાંગી જાય તેમ દુર્જનો પોતાનું અસત્ય લાંબું ટકાવી શકતા નથી.

સંત કબીરની વાતનો સાર એ છે કે સારા ગુણો જીવનને તારી દેતા હોય છે. તો મજબૂત મનોબળ રાખો અને તેને વળગી રહેવાનો પ્રયત્ન કરવો. જે હરેક હાલતમાં ખુશનુમા રહે છે તેને જીવન સતાવી શકતું નથી માટે દરેક પરિસ્થિતિમાં બળવાન રહેવા માટે જરૂરી છે આ

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી