નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફેસબુકના ઘણા યૂઝર્સને આ નથી આવડતુ, તમને તો આવડે છે ને?

- ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવા માટે તમે www.facebook.com/help/contact.php?show_form=delete_account લિંક પર જવું પડશે
- ત્યારબાદ અહીં હાજર સબમિટ બટન પર ક્લિક કરો - આમ કરતાં સમયે ધ્યાન રહે કે 2 સપ્તાહ બાદ સુધી તમારા એકાઉન્ટને લોગ-ઇન ન કરો
જો તમને પૂછવામાં આવે કે સોશ્યલ નેટવર્કિંહ સાઇટ ફેસબુક પરથી એકાઉન્ટ ડિલીટ કરવાની કોઇ પદ્ધતિ છે, તો મોટાભાગના લોકોનો જવાબ હોય છે કે ફેસબુકમાંથી તો એકાઉન્ટ ડિલીટ થતું જ નથી. જો તમે પણ આમ વિચારતા હો તો તમે બિલકુલ ખોટા છો.

જી હા, હવે ફેબસુકથી ઉબકાઇ ગયેલા લોકો આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી પોતાના એકાઉન્ટ સરળતાથી ડિલીટ કરી શકશે. સાથો સાથ એકાઉન્ટ બંધ કરીને આનન-કાનનમાં સેંકડોની સંખ્યામાં જોડાયેલા ફેસબુક ફ્રેન્ડસમાંથી પણ છુટકારો મળી શકશે. હજુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાના મામલામાં લાખો યુઝર્સ પોતાને અસહાય માને છે.

દિલચસ્પ છે કે એકાઉન્ટ ડિએક્ટિવેટ થવા પર અન્ય લોકો તમારૂં એકાઉન્ટ તો નહીં જોઇ શકે, પરંતુ તમારો ડેટા, પિક્ચર અને પોસ્ટ ફેસબુકના સર્વર પર જ બની રહેશે. ગભરાઓ નહીં, અમે તમને બતાવી રહ્યા છે કે ફેસબુક પરથી તેને પણ કંઇ રીતે ડિલિટ કરી શકાય છે.

ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવા માટે તમે www.facebook.com/help/contact.php?show_form=delete_account લિંક પર જવું પડશે. ત્યારબાદ અહીં હાજર સબમિટ બટન પર ક્લિક કરો. આમ કરતાં સમયે ધ્યાન રહે કે 2 સપ્તાહ બાદ સુધી તમારા એકાઉન્ટને લોગ-ઇન ન કરો. તેનાથી 2 સપ્તાહ બાદ તમારું એકાઉન્ટ આપો આપ ડિલીટ જ થઇ જશે. અને તમને હંમેશા માટે ફેસબુકમાંથી આઝાદી મળી જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી