નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વગર દવાઓ જ શરદી-તાવ રહેશે દૂર, આ નાનું કામ કરો

ઠંડીના દિવસો, લગાતાર નીચે જતો પારો, દરેકને કંપાવવા મજબૂર કરી દે છે. આ ઠંડીના પ્રભાવથી અનેક લોકોને શરદી-તાવમાં જકડી લે છે. જો તમે તેનાથી બચવા માગતા હોવ તો દરરોજ વૃક્ષાસન કરો.

વૃક્ષાસનની વિધિઃ-

કોઈ સુવિધાજનક સ્થાન ઉપર સીધા ઊભા રહો. કેટલોક સમય સીધા ઊભા રહો પછી જમણો પગ ઉપાર ઊઠાવી ડાબા પગના સહારે ઊભા રહો. ત્યારબાદ ધીરે-ધીરે જમણા પગને ઘુંટણથી વાળીને, એડીને ડાબા પગની જાંગ ઉપર ટકાવી દો. હવે શરીરનો પૂરો ભાર ડાબા પગ ઉપર રહશે. હવે બંને હાથોને ઉપર તરફ ઊઠાવી નમસ્કારની સ્થિતમાં જોડી લો.

સાવધાનીઃ-

-જે વ્યક્તિ બ્લડ પ્રેશરથી પીડિત છે તે આ આસન ક્યારેય ન કરે.

આસનના લાભઃ-

આ આસન ઠંડીના દિવસોમાં ઘણું ફાયદાકારક છે. તેના નિયમિત અભ્યાસથી નાકના રોગ, શરદી, જુકામ-તાવની ફરિયાદ નથી રહેતી. દમના રોગીઓ માટે આ આસન ઘણુ ફાયદાકારક છે. તેનાથી આંખોની રોશની વધે છે. આ આસન કર્યા પછી યોગીઓને બીલકુલ પણ આળસ મહેસૂસ નથી થતી અને મન પ્રસન્ન રહે છે. તેનાથી રક્ત સંચાર સારો થઈ જાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી