નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે દુનિયાનો સૌથી નાની ઉંમરનો 'ધનિક વ્યક્તિ'

ધ ઈકોનોમિસ્ટ દ્વારા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની ઉંમર અને આવકના રેશિયો દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે.

અને તે પ્રમાણે ફેસબૂક ઓનર માર્ક ઝુકરબર્ગ બની ગયો છે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ.

ફેસબૂક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ એ પહેલેથી જ ધનિક હતો. વર્ષ 2011માં ફોર્બ્સ મેગેઝિનની યાદી પ્રમાણે તેની આવક $13.5 બિલિયન હતી. જે મુજબ તે દુનિયાનો 52મો સૌથી ધનિક વ્યક્તિ હતો.

પણ હવે તેની આવ વધીને $ 28.4 બિલિયન થઈ ગઈ છે. તેમજ હાલમાં જ તેની કંપની ફેસબૂકે $199 બિલિયનના શેર જાહેર કર્યાં છે. જેને કારણે તે ગત વર્ષના અંતમાં તેને દુનિયાનો નવમો સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો હતો.

27 વર્ષની નાની ઉંમરે આટલો મોટો માર્જીન સાથે આવક ધરાવનારની લિસ્ટમાં તે ટોપ પર છે. આ લિસ્ટમાં ગુગલના કો-ફાઉન્ડર લેરી અને સેર્જી બ્રિન પણ શામે લ છે. તેઓની ઉંમર 40ની અંદર છે.


'ધ ઈકોનોમિસ્ટ ઓનલાઈન' એ જાહેર કરેલી યાદી પ્રમાણે માર્ક ઝુકરબર્ક દુનિયાનો સૌથી નાની વયનો ધનિક વ્યક્તિ છે.

*ટોપ 10 વ્યક્તિઓ જે માર્ક ઝુકરબર્ગની સાથે આ લિસ્ટમાં શામેલ છે.

1. માર્ક ઈલોઈટ ઝુકરબર્ગ- અમેરિકન કોમ્પ્યૂટર પ્રોગ્રામર અને ફેસબૂકનો કો-ફાઉન્ડર
2. કાર્લોસ સ્લિમ- CEO ટેલમેક્સ અને અમેરિકન મોવિલ
3. વિલિયમ હેન્રી બિલ ગેટ્સ- CEO માઈક્રો સોફ્ટ
4. બેર્નાર્ડ અર્નાલ્ટ- ફ્રેન્ચ બિઝનેસમેન
5. વોરન બફેટ- CEO બ્રેકશેરી હોથવે
6. લેરી એનિસન- ચિફ એક્સ્યુકેટિવ ઓફ ઓર્કલ કોર્પોરેશન
7. ઈકે બટિસ્ટા- પ્રેસિડન્ટ ઓફ EBX ગ્રુપ
8. લેરી પેજ- કો-ફાઉન્ડર ઓફ ગુગલ
9. સર્જી બ્રિન- કો-ફાઉન્ડર ઓફ ગુગલ
10. લક્ષ્મી મિત્તલ- આર્સેલર મિત્તલના ઓનર, ચેરમેન અને ચિફ એક્ઝ્યુકેટિવ



Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી