નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કમરની પીડાના ઉપાયમાં, હવે 5 રૂપીયાનો પણ ખર્ચો નહીં

 
આજકાલ કમર દર્દ ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે.આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે તારણ સામે આવ્યું કે બચ્ચો સે લેકે બુઢ્ઢો તક આ રોગે કોઈને બક્ષ્યા નથી તો આ વાતને મદ્દે નજર રાખી અમે એ ફેસલો લીધો છે કે કમર દર્દમાં જે પેનકિલરો ખાવી પડે છે તેનાથી છુટવાના ઉપાય આપની ખાતીરમાં પેશ કીયે જાયે....

આ માટે જો આપને મોટાભાગે આ દર્દ રહેતું હોય તો નિયમિત રૂપે પ્રણવાસન કરવું.

પ્રણવાસનની વિધિ -

કોઈ સ્વચ્છ સ્થાન પર આસન લગાવી પીઠ રાખી સુઈ જાવો. હવે જમણા પગને ઘુંટણથી વાળો, ડાબા હાથથી જમણા પગની એડી પકડો. આ પછી જમણા પગને ખંભાની પાછળથૂ લાવી ગરદનની પાછળના ભાગથી એડીને અડીને માથાની નીચે રાખો. આજ રીતે હવે ડાબા પગને પણ ગર્દન પાછળ લઈ જઈ એડીને માથાની નીચે રાખો. બન્ને હાથોની આંગળીઓ નિતંબોમાં ફસાવીને રાખો અને તમારી દ્રષ્ટિ સામે રાખો.

સાવધાની -

આ આસન છોકરી કે સ્ત્રીઓએ ક્યારેય કરવું જોઈએ નહીં. કારણકે આ કવાથી સંતાન થતું નથી. જે સ્ત્રી સંતાન ક્યારેય પણ નથી ઈચ્છતી તે આ આસન કરી શકે છે.

આસનના લાભ -

આ આસન ધ્યાન અને સમાધીમાં સહાયક છે. આ આસનથી મનમાં શાંતિ પ્રાપ્ત થાય છે અને એકાગ્રતા વધે છે. કરોડરજ્જુ મજબૂત થાય છે. પેટ અને સુદ્રઠ રહે છે. કમર દર્દ દૂર થાય છે. આ આસનથી બાવાસીરના દર્દમાંથી રાહત થાય છે.

નોંધ - કોઈ પણ આસન નિષ્ણાંતની સલાહ પ્રમાણે કરવું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી