નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો 'પહાડી આલુ'ની સબ્જી

 

 બનાવો ચટપટા 'પડાહી આલુ'

સામગ્રી
600 ગ્રામ બટાકા
5 ગ્રામ અધકચરાપીસેલા કાળા મરી
10 ગ્રામ કુટેલી આખું લાલ મરચું
10 ગ્રામ વરીયાળી અધકચરી કરેલી
75 ગ્રામ દાડમના દાણાનો પાવડર
10 ગ્રામ જીરા પાવડર
5 ગ્રામ હીંગ
3 ગ્રામ કાળામરી પાવડર
5 ગ્રામ લીલી ઈલાયચીનો પાવડર
2 ગ્રામ તજનો પાવડર
3 ગ્રામ સૂંઠનો પાવડર
25 ગ્રામ જીણી સમારેલી
10 ગ્રામ ધાણાજીરુ પાવડર
75 ગ્રામ મધ
25 ગ્રામ દહીં
25 ગ્રામ આમલી બી વગરની
તળવા માટે તેલ
50 ગ્રામ દેસી ઘી
5 ગ્રામ ચાટ મસાલો
2 ગ્રામ લવીંગ અને
2 ગ્રામ હળદર
મીઠું સ્વાદઅનુસાર


રીત
-બટાકાને છોલી તેને ધોઈ સમાન ટુકડા કરી લો
-એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો
-એક વાટકીમાં મધ અને આમલી અને બાંધેલું દહીં (મખમલના કપડાંમાં બાધેલું દહીં) મિક્સ કરો
-હવે ચાટ મસાલા સીવાય ઉપર જણાવેલ બધો જ મસાલો મિક્સ કરી લો
-હવે ફ્રાઈડ બટાકા ઉપર આ બધો જ મસાલો મિક્સ કરી લો
-થોડા સમય માટે તેને એમનેમ રહેવા દો
-બાદમાં 10 મીનિટમાટે તેને ગરમ કરો અને વાસણ ઢાંકીને તેને પકવા દો
-હવે તેને ગેસ પરથી ઉતારી ચાટમસાલો ઉમેરી લીલી ચટણી સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી