નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ફોટોમાંથી વણજોયતા લોકોને Delete કરી શકશો

આપણા બધાની સાથે ઘણી વાર એવું બનતું હોય છે કે કયાંક ફરવા ગયા હોય અને સ્વજનનો ફોટો પાડતા હોઇએ ત્યારે બેકગ્રાઉન્ડમાં કેટલાક અજાણ્યા લોકો ફોટામાં ઝડપાઇ જતા હોય છે. આમ થવાથી એક સારા ફોટાનું સત્યાનાશ વળે છે, પરંતુ હવે આ અણગમતા લોકોને તમે ફોટામાંથી દૂર કરી શકશો. સ્માર્ટફોન હવે આવી જ નવી ક્રાંતિકારી ખૂબી સાથે હાજર છે.ટેકિનક શું છે : એન્ડ્રોયડ ફોન માટે બનાવેલું આ રિમૂવ એપ્પ સતત એક ક્રમમાં લેવાયેલા ફોટોગ્રાફનું આપમેળે વિશ્લેષણ કરે છે. ત્યારપછી ફોટાને યુઝર સમ ા એવી રીતે રજૂ કરે છે કે તે સહેલાઇથી તેને એડિટ કરી શકે.

પ્રક્રિયા શું છે : એક ભીડભાડવાળા રસ્તા પર તમે મિત્રનો ફોટો પાડો.ત્યાર પછી ફોટો દૂર કરનાર રિમૂવ એપ્પ આપમેળે જ ફોટાના બેકગ્રાઉન્ડમાં દેખાતી વસ્તુ કે વ્યકિતની તરફ આંગળી ચીંધશે. આ એપ્પ યુઝરને મોકો આપશે કે તે તેની પસંદગી કરો અથવા તો તેને ફોટામાંથી દૂર કરે.પછી મનપસંદ લોકો અને ¼શ્ય સાથેનો ફોટો ફોનમાં સેવ થઇ જશે.

હવે પછી શું : આ એપ્પ હાલમાં પ્રોટોટાઇપ સ્ટેજ પર છે. એનગેજેટ વેબસાઇટના જણાવ્યા અનુસાર આ સોફટવેરનો ઉપયોગ કરવામાં હજુ થોડી મુશ્કેલી પડે છે. આને આ મહિને યોજાનારી વલ્ર્ડ કોંગ્રેસમાં રજૂ કરાશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી