નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડુંગળીનો અનોખો પ્રયોગઃ લોહીની કમી ઝડપથી કરે છે દૂર

 
ડુંગળીને શાસ્ત્રોમાં તામસી ખોરાક માનવામાં આવે છે. પણ આપણે આયુર્વેદ તથા ચિકિત્સાશાસ્ત્રનું માનીએ તો ડુંગળીના ઉપયોગથી એક નુક્શાન હશે પણ અનેક ફાયદા છે.

- ડુંગળીના સેવનથી હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો આછો થઈ જાય છે. દરરોજ ડુંગળીના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોરોલ ઘટાડવામાં મદદ કરે છે.

- ડુંગળીના રસમાં મધ મેળવી સેવન કરવાથી શરીરમાં લોહીની ઓછપ ઝડપથી દૂર થાય છે. જો ગંઠીયાનો રોગ સતાવતો હોય તો ડુંગળીના રસનું માલિશ કરો.

- હાઈ બ્લડપ્રેશર વાળા વ્યક્તિએ કાચી ડુંગળીનું સેવન અવશ્યકરવું જોઈએ.

- ઉલ્ટિ થઈ રહી હોય કે ચક્કર આવતા હોય તો ડુંગળીના ટુકડામાં નિમક લગાવી ખાવાથી રાહત રહે છે. જેને માનસિક તણાવ રહેતો હોય તેને ડુંગળીનું સેવન કરતું રહેવું જોઈએ. કારણ કે, ડુંગળીમાં રહેલ વિશેષ રસાયણ માનસિક તણાવ આછો કરવામાં મદદ કરે છે.

- ડુંગળીના સેવનથી આંખોનું તેજ વધે છે. અપચાની ફરીયાદ કરનાર ડુંગળીના રસમાં થોડું નિમક મેળવી સેવન કરે.

- સફેદ ડુંગળીના રસમાં મધ મેળવી સેવન કરવાથી દમના રોગમાં રાહત રહે છે.

- ગરમીમાં ડુંગળી સાથે રાખવાનું કહેવામાં આવે છે કારણ કે તે શરીરને ગરમીથા બચાવે છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી