નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

BSNL ટેબલેટ માટે ત્રણ દિવસમાં 3 લાખ બુકિંગ!

- બીએસએનએલ 3499 રૂપિયાથી 12500 રૂપિયાની રેન્જમાં ત્રણ ટેબલેટ લાવી રહ્યું છે - આ ટેબલેટ પેન્ટેલ ટેક્નોલોજીના સહયોગથી નોકિયા દ્વારા બનાવામાં આવી રહ્યા છે - પ્રી બુકિંગવાળા ટેબલેટ્સની ડિલીવરી પાંચ માર્ચ બાદ શરૂ થશે - આ ટેબલેટ માટે ફોન અને ઓનલાઇન એક લાખથી વધુ પ્રી બુકિંગ ઓર્ડર મળ્યા - સહારા ઇન્ડિયાની તરફથી બે લાખ ટેબલેટનો ઓર્ડર આવ્યો છે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની તરફથી તાજેતરમાં જ લોન્ચ કરાયેલા સસ્તા ટેબલેટની જબરજસ્ત માંગ છે. આ ટેબલેટ માટે ત્રણ દિવસમાં જ અંદાજે ત્રણ લાખ બુકિંગ થઇ ગયું છે.

બીએસએનએલ 3499 રૂપિયાથી 12500 રૂપિયાની રેન્જમાં ત્રણ ટેબલેટ લાવી રહ્યું છે. આ ટેબલેટ પેન્ટેલ ટેક્નોલોજીના સહયોગથી નોકિયા દ્વારા બનાવામાં આવી રહ્યા છે. પ્રી બુકિંગવાળા ટેબલેટ્સની ડિલીવરી પાંચ માર્ચ બાદ શરૂ થશે. જ્યારે રિટેલ સ્ટોર્સ અને બીએસએનએલ આઉટલેટ્સ પર પહેલી માર્ચથી ઉપલબ્ધ થશે. પેન્ટેલ ટેક્નોલોજીના એમડી વિરેન્દ્ર સિંગે કહ્યું કે આ ટેબલેટ માટે ફોન અને ઓનલાઇન એક લાખથી વધુ પ્રી બુકિંગ ઓર્ડર મળ્યા છે. તેમને કહ્યું કે ગ્રાહકોની દિલચસ્પની તો આ ટેબલેટને લઇને જોવા મળી જ રહી છે, કોર્પોરેટ જગત પાસેથી પણ જબરજસ્ત રિસપોન્સ મળી રહ્યો છે. સહારા ઇન્ડિયાની તરફથી બે લાખ ટેબલેટનો ઓર્ડર આવ્યો છે. 10 ઇંચનું ટેબલેટ ચીનની મોબાઇલ નિર્માતા કંપની હુઆવેઇ એ 10 ઇંચનું ટેબલેટ કોમ્પ્યુટર બજારમાં લાવવાની તૈયારી કરી છે. બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં આ ટેબલેટની એક ઝલક દેખાડવામાં આવી. આ ટેબલેટ 1.5 GHzના ક્વેડ કોર પ્રોસેરસ પર ચાલશે.

આ ટેબલેટને હુઆવેઇ મીડિયાપેડ 10 FHDના નામથી જાણવામાં આવશે. જેમાં 84Mbpsની સ્પીડથી વાયરલેસ કનેક્સટની સુવિધા હશે.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી