નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ અંગે દૂરસંચાર રાજ્યમંત્રી ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે," અત્યારે પંજાબ અને બિહારની કુલ 20 પોસ્ટ ઓફિસમાં આ સેવાની શરૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ યોજના દેશના તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે, જ્યાંથી મોટી સંખ્યામાં મનીઓર્ડર કરવામાં આવે છે."

 
આ પાંચ ભાષાના ૫૦ કરોડથી વધુ લોકો લાભ લઈ શકશે

ગૂગલ ટ્રાન્સલેટ ૬૩ ભાષાને સપોર્ટ કરે છે

ઈન્ટરનેટ સર્ચ એન્જિન કંપની ગૂગલે બુધવારે ગુજરાતી સહિત નવી પાંચ ભારતીય ભાષાઓનો તેની ટ્રાન્સલેશન સર્વિસમાં ઉમેરો કરી નાખ્યો છે. ગુજરાતી ઉપરાંત બંગાળી, કન્નડ, તમિલ અને તેલુગુ ભાષાનો ગૂગલે ઉમેરો કર્યો છે. આ સાથે જ આ પાંચ ભાષાના ૫૦ કરોડ લોકો સુધી ગૂગલ તેની સર્વિસ પહોંચાડશે. ગૂગલના રિસર્ચ સાયન્ટિસ્ટ આશિષ વેણુગોપાલે કહ્યું હતું કે ‘અમે આજથી આ સેવા શરૂ કરી છે જેના દ્વારા તમે ગૂગલ ટ્રાન્સલેટ સાથે ભારતની આ ભાષાકીય વૈવિધ્યતાનો લાભ લઈ શકશો.’ ગૂગલની આ નવી પાંચ એક્સપરિમેન્ટલ આલ્ફા લેંગ્વેજને ગૂગલ ટ્રાન્સલેટ સપોર્ટ કરશે.

વેણુગોપાલે ગૂગલ બ્લોગમાં લખ્યું છે કે ‘ભારત અને બાંગ્લાદેશમાં જ ૫૦ કરોડથી વધુ લોકો આ પાંચ ભાષા બોલે છે. ૨૦૦૯થી અમે ૧૧ આલ્ફા લેંગ્વેજ લોન્ચ કરી હતી જેની સંખ્યા આજે ૬૩ થઈ ગઈ છે. ગૂગલ ટ્રાન્સલેટ આ ૬૩ ભાષાને સપોર્ટ કરે છે.’ ગૂગલ હાલમાં હિન્દી, મરાઠી, મલયાલમ અને પંજાબી એ ભારતીય ભાષાની ટ્રાન્સલેશન સર્વિસને સપોર્ટ કરે છે, જેમાં આ નવી પાંચ ભાષાનો ઉમેરો થયો છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!