નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઈલાયચીના આ ગુણો આપ જાણો છો?

 
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેના ઉપયોગથી આપણી ઘણી મોટી મોટી બીમારીઓને આપણે જડમૂળથી મીટાવી શકીએ છીએ. બસ જરૂર છે યોગ્ય સમજ અને થોડી ધીરજની.

તો ચાલો આજે જાણીએ રસોડામાં સોડમ વધારતી ઈલાચીની ઉપયોગીતા અને સ્વાસ્થ્ય માટે તેનો યોગ્ય ઉપયોગ

-ઈલાયચીનું ચૂરણ બનાવી કે ઈલાઈચીના તેલનો એક મહિના સુધી સેવન કરવાથી ઉબકા-ઉલટી માથાના દુખાવો જેવી બીમારી દૂર થાય છે

-એટલું જ નહીં તેના સેવનથી કોલેરા જેવી બીમારીમાં પણ રહત રહે છે.

-5 તોલા ઈલાયચી, 1 કપ બદામ અને પિસ્તાને પલાળી લો બાદમાં તેને અધકચરો પીસી લો. આ પેસ્ટને એક બોટલમાં ભરી લો. દરરોજ સવારે ગરમ દૂધમાં આ પેસ્ટ મેળવીને પીઓ તેમજ હલવો કે કંઈ મીઠાઈ બનાવો ત્યારે પણ આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. આનાથી આંખની કમજોરી દુર થાય છે અને યાદશક્તિ વધે છે.

-ઈલાયચીનો ભૂકો અને ઈસબગૂલને એક સરખા ભાગે મેળવી તેમાં થોડો આંબળાનો રસ ઉમેરો. તેમાંથી નાની નાની ગોળીઓ બનાવી લો. એક એક ગોળી સવાર સાંજ ગાયના દૂધ સાથે લો તેના સેવનથી સ્વપ્નદોષની સમસ્યા દૂર થશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!