નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગૂગલે શરૂ કરી વધુ એક અનોખી અને ઉપયોગી સર્વિસ

 
 
હવે જો તમને ક્યાંય પણ કેવુ વાતાવરણ છે તેની સ્થિતિ જાણવી તો તેના માટે તમે ગૂગલ મેપની મદદ લઈ શકો છો. દુનિયાની પ્રમુખ ઇન્ટરનેટ કંપની ગૂગલે પોતાની ગૂગલ મેપ્સ એપ્લીકેશન ઉપર દુનિયા ભરના મૌસમની લેટેસ્ટ સ્થિતિ તેમજ ક્લાઉડ ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

ગૂગલ કંપનીમાં ડિઝાઇનર સ્વરૂપે કામ કરી રહેલા જોનાહ જ્હોન્સે આ સર્વિસ અંગે જણાવતા કહ્યું કે "અમે ગૂગલ મેપ્સ ઉપર વેધર લેયર પણ જોડી રહ્યાં છીએ જે દુનિયાભરના વાતાવરણ અને તાપમાનની લેટેસ્ટ સ્થિતિ દર્શાવશે. કંપની આ સુવિધા વેધર ડૉટ કૉમ તેમજ યૂએસ નેવલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને આપી રહીં છે."

તમને જણાવી દઈએ ગૂગલની આ સર્વિસ દ્વારા વાતાવરણની તાજા સ્થિતિને તો જોઈ જ શકાય છે અને તેની સાથે જ કંપની તરફથી આવનારા દિવસો માટે વાતાવરણ તેમજ તાપમાનનું પૂર્વાનુમાન પણ પ્રસ્તુત કરી શકાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી