નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બજારમાં આવી રહ્યો છે માઇક્રોસોફ્ટનો ઓછા બજેટવાળો ફોન

 
 
એશિયન બજારોને ધ્યાનમાં રાખીને આ નવા હેન્ડસેટોને પહેલાં લોન્ચ કરાશેદુનિયાની સૌથી પ્રતિષ્ઠિત કંપની માઇક્રોસોફટ વિન્ડો તેના નવા ફોન ઓએસ 7.5 મેંગોને લોન્ચ કરવાની તૈયારીમાં લાગી ગઇ છે. ઓછા બજેટના આ ફોનને ટેંગોના નામથી રજૂ કરાશે. નવી ઓપરેટિંગ સીસ્ટમની સાથે આવતા વર્ષે આ હેન્ડસેટ લોન્ચ થઇ જશે.

એશિયન બજારોને ધ્યાનમાં રાખીને આ નવા હેન્ડસેટોને પહેલાં લોન્ચ કરાશે. વિન્ડોના આ નવા ફોન વર્ઝન 8 વિન્ડો અપોલોને પહેલાં લોન્ચ થશે. વિન્ડો ફોન 7 પ્રયોગ કરનાર ગ્રાહક વિન્ડોના નવા મેંગોની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

જો કે સત્તાવાર રૂપથી આ વાતની પુષ્ટિ થઇ નથી, ટેંગો વિન્ડોના મેંગો વર્ઝનનું અપડેટેડ વર્ઝન હશે. જો ભારતમાં તેની માંગ સારી રહી તો કંપની મોંગો વર્ઝનના વધુ ફોનો લોન્ચ કરશે, સત્તાવાર રીતે કંપલ કોમ્યુનિકેશને પહેલાં ટેંગો બનાવ્યો હતો. આ વાત ન કહી શકાય કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ મેંગોનું અપડેટ વર્ઝન હશે. સૂત્રોના મતે આ સમાચાર સાચા છે, એટલે સુધી કે રિવ્યુવરોએ વિન્ડોના નવા 7.5 ઓપરેટિંગ સીસ્ટમની ડિઝાઇનો અને ફિચરોને નીકાળવાનું શરૂ કરી દીધું છે. બજારને આ ફોનથી ઘણી આશાઓ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી