નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે અમેરિકાના ટોપ 5 સ્માર્ટફોન

 
 
અમેરિકામાં મોબાઇલ ફોનનો જબરદસ્ત ક્રેઝ છે અને ત્યાં તેનું જબરદસ્ત બજાર છે. સ્થિતિ એ છે કે લોકો ફોન ખરીદવા માટે આખી રાત લાઇનમાં ઉભા રહે છે, જેમકે આઇફોનના મામલામાં થયું હતું. હવે અમે તમને બતાવીએ કે ત્યાં ક્યાં મોબાઇલ ફોન સૌથી વધુ લોકપ્રિય છે.

જી હા, પહેલાં નંબર પર છે આઇફોન 4-32 જીબી. આ સ્માર્ટફોન પોતાની સ્લીક ડિઝાઇન, ફીચર અને સુવિધાઓના લીધે ટોપ પર છે. અમેરિકામાં તેની કિંમત 299 ડોલરથી 700 ડોલર સુધીની છે. આ એટીએન્ડટીના નેટવર્ક પર ત્યાં કામ કરે છે.

બીજા નંબર પર છે એચટીસી સેંસેશન 4જી (ટી-મોબાઇલ). ખૂબસૂરત ડિઝાઇન, યુઝર એક્સીરિયંસ અને શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે આ અંડ્રોડય ફોન ગ્રાકોની પસંદગીનો છે. તેની કિંમત 199 ડોલરથી લઇને 579 ડોલર સુધીની છે.

ત્રીજા અને ચોથા નંબર પર છે મોટોરોલાના બે હેન્ડસેટ, બ્રૂટ આઇ686 અને ડ્રોયડ બાયોનિકા. બ્રૂટ પોતાની મજબૂતીના લીધે પસંદ કરાયો છે. આ વોટરપ્રૂફ છે. તેની કિંમત ત્યાં 119.99 ડોલર છે તથા આ સ્પ્રિંટ નેક્સટેલ દ્વારા વેચાઇ જાય છે. ડ્રાયડમાં તે તમામ ખૂબીઓ છે જે એક સ્માર્ટફોન ગ્રાહકોને જોઇએ. આ વેરિઝોન વાયરલેસ દ્વારા વેચાય છે તથા તેની કિંમત 299.99 ડોલર છે.

પાંચમા નંબર પર છે કોરિયન કંપની સેમસંગનો ગેલેક્સ એસ2 અને આ આઇફોનને સારી એવી ટક્કર આપી રહ્યું છે. સેમસંગનો આ ફોન બહુ આધુનિક અને ઉપયોગી છે. તેની કિંમત ત્યાં 670.89 ડોલર છે.

હવે અમેરિકામાં આઇફોન5 આવવાની રાહ જોવાઇ રહી છે. જોવાનું એ રહેશે કે આ ફોન શું ગુલ ખિલાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી