નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવેથી પોર્ન સાઇટ્સનું ડોમેઇન થઈ જશે .XXX

 
 
જો આપ આપના નામ પર કોઈ અશ્લિલ વેબસાઈટને શરૂ થતી અટકાવવા માંગો છો તો તરત જ .xxx વેબ ડોમેનની માલિક કંપની આઈસીએસ રજિસ્ટ્રીનો સંપર્ક કરો.

ગુરૂવારથી કંપનીઓ અને જાણીતા લોકો પોતાના નામનો દુરૂપયોગ થતો રોકવા માટે .xxxના નામ રજિસ્ટરવાળી ડોમેન નેમ કંપની આઈસીએમ રજિસ્ટ્રીનો સંપર્ક કરી શકે છે.

.xxx શરૂઆત ઈન્ટરનેટ પર એડલ્ટ મટિરિયલ સરળતાથી શોધવા અથવા તો તેનાથી બચવા માટે કરવામાં આવી રહી છે.

આઈસીએમ રજિસ્ટ્રીનું માનવું છે કે .xxxથી ઈન્ટરનેટ પર એડલ્ટ સામગ્રીને લઈને ગંભીરતા આવશે.

કંપનીઓ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પોતાનું નામ રોકવા માટે આવતા 50 દિવસમાં આઈસીએમ રજિસ્ટ્રીને અરજી આપી શકે છે.

આ પ્રકારના લોકો અથવા કંપનીઓ પોતાનું નામ અશ્લિલ સામગ્રી વેચનારાઓથી બચવા ચાહતા અથવા પોતાના નામ પર કાંઈક રજિસ્ટર કરાવવા ઈચ્છે છે તેમને એકવાર 150થી 300 ડોલરની ફી ચુકવવાની રહેશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!