નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સંબંધોમાં સેક્સ સિવાય પણ જરૂરી છે ઘણું બધુ

 
*બેડરૂમ સિવાય પણ અન્ય કંઈ વિચારો-
સૌથી પહેલાં તમારા સંબંધમાં આ બદલાવ લાવ કે સેક્સને એકબીજા પર થોપો નહીં એ તમારી ફરજ નથી. તેને માણો. એકબીજા પ્રત્યે પ્રેમ પણ દર્શાવો. એક બીજાને વધુમાં વધુ સમય આપો. એકમેકના કામમાં મદદ કરો. અને એકબીજાની રૂચિ અરૂચિ જરૂરિયાતનું પણ એટલું જ ધ્યાન રાખો. જેમકે સાથે બુક વાંચો, સનડે ઘરની સાફ-સફાઈ હળીમળીને કરો, જોડે લોન્ગ ડ્રાઈવ કે ફ્કત વિન્ડો શોપિંગ માટે જાઓ. આમ કરવાથી તમારો પ્રેમ મજબુત થશે.

*પાર્ટનરની જરૂરિયાતને સમજો-
સારા વ્યવહારિક જીવન માટે આવશ્યક છે કે તમે બન્ને એકબીજાની જરૂરિયાતને મહત્વ અને માન આપો. ક્યારેક ઘરમાં કામ વધારે હોય ત્યારે પત્નિ સાથે અંતરંગ સંબંધ બાંધવાની જીદ ન કરવી જોઈએ. તમારે તમારી પાર્ટનરના આરામ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

*ખુલીને ચર્ચાઓ કરો-
આ વાત મહિલાઓને લાગૂ પડે છે. હમેશા પોતાનો પાર્ટનર જે કહે તે ન કરો પણ આપની ઈચ્છાઓ પણ તેને જણાવો. ફક્ત સેક્સ બાબતે જ નહીં તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યા કે ઘરની એવી વાતો જે આપ માનતા હોવ કે તેને કહેવી કે નહીં વિચારો નહીં પણ બધી જ વાતો ખૂલીને કરો.

*ક્યારક ફક્ત ફોરપ્લેનો જ આનંદ ઉઠાવો-
જરૂરી નથી કે હમેશા તમે સેક્સનો આનંદ ઉઠાવો ક્યારેક ફક્ત તમારા પાર્ટનર સાથે ફોરપ્લેનો આનંદ ઉઠાવો. આપના પાર્ટનરનો તે પ્રેમ ભરેલો સ્પર્શ આપને આનંદિત કરી દેશે.

 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી