નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપની ગૂગલ નિર્મિત લેપટૉપ આવતા મહીનાથી બઝારમાં ઉપલબ્ધ કરી દેવાશે.

નવી દિલ્હી. સિંગાપોરની એક સોફ્ટવેર એપ્લીકેશન ડેવલેપર યુ2ઓપીયા મોબાઇલે(U2Opia Mobile) એક નવી એપ્લીકેશન મોબાઇલ ફોન માટે બનાવી છે. જે એપ્લીકેશન મારફતે તમે તમારા મોબાઇલમાં ઇંટરનેટ વગર ફેસબૂકની મજા માણી શક્શો. એટલે કે એક પણ રૂપિયાના ખર્ચ વગર દરેક મોડ્લ્સના મોબાઇલ ફોન આ એપ્લીકેશન ડાઉડલોડ કરીને ફેસબૂકને એક્સેસ કરી શકે છે.

આ અંગે U2Opia Mobileના કો-ફાઉંડર અને ચીફ ઓફિસર (CEO) સુમેશ મેનોને જણાવ્યું હતું કે, '' અમે યુએસએસડી(USSD) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ્લીકેશન બનાવી છે, જેના દ્રારા આપ જીપીઆરએસની સેવા લીધા વગર ફેસબૂકને એક્સેસ કરી શકો છો".

ટેલિકોમ કમ્પનીઓ Unstructured Supplementary Data (USSD) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને એલર્ટ મોકલે છે કે હાલમાં એમના મોબાઇલમાં બેલેંસ કેટલું છે અથવા મીસ કોલના ડાટા પુરા પાડે છે.

મેનોને વધુંમાં કહ્યું હતું કે, આ ટેક્નોલોજી ગ્રાફિક્સનો એક્સેસ પુરો નથી પાડતી, પરંતુ ફકત ફેસબૂક પર ગ્રાહકો એમના મિત્રો દ્રારા આપલે થતા કમેન્ટને જોઇ શકે છે તેમજ મોકલી શકે છે તેમજ ફેસબૂક વોલને અપડેટ પણ કરી શકે છે.

મેનોને કહ્યું કે, "આ સર્વિસ એટલે SMS સર્વિસ જેવી જ છે અને તેનાથી નેટવર્ક પર જે લોડ પડે છે એ બહુ નજીવો હોય છે. આ એપ્સમાં એવા કમાંડ આપેલા છે જેનાથી યુઝર્સ ફેસબૂક વોલ પર જે અપડેટ થાય તેના એલર્ટ મેળવી શકે છે અને મોકલી પણ શકે છે, આમ યુઝર્સ સતત અપડેટ રહે છે.

ભારતીય ટેલીકોમ અગ્રણીય ભારતી એરટેલની સાથે મળીને U2Opia મોબાઇલે આ સર્વિસને આજે લોંચ કરી દીધી છે.

હવે એરટેલના ગ્રાહ્કો આ USSD ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફ્રી ઓફ કોસ્ટ (ઇંટરનેટ(જીપીઆરએસ)ના ચાર્જ વગર)ફેસબૂક પર અપડેટ રહી શકશે. ગ્રાહકોએ આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ફકત દિવસનો એક રૂપિયો ભરીને ફૂલ એક્સેસ મેળવી શકે છે.

આ સર્વિસના મારફતે તમે મિત્રોને શોધો, નોટિફેકેશનને જોવા, ફ્રેંડ્સ રિક્વેસ્ટને કાયમ કરવી કે નહીં તેમજ ફેંડ્સ વોલને સતત અપડેટ કરી શકો છો.

એરટેલે એક નિવેદનમાં આજે જણાવ્યું હતું કે, '' અમારા ક્વાર્ટ્રી મોબાઇલવાળા ગ્રાહ્કોએ *325# કરીને ડાઇલ કરવાનો રહેશે, જ્યારે જેમનોમોબાઇલ ક્વાર્ટ્રીવાળો નથી તેમણે *fbk# કરીને ડાઇલ કરવાનું રહેશે. આ સર્વિસ મારફતે ગ્રાહ્કોએ કોઇ ડાટા પ્લાનને સસ્ક્રાઇબ કરવાની જરૂર નથી.

આ અંગે એરટેલના માર્કેટિંગ ડાયરેકટર શિરીશ જોષીએ કહ્યું હતું કે, "અમે આગળ જોઇએ છીએ કે, ભારતમાં હજારો ગ્રાહ્કો એમના એરટેલ પાવર મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને કોઇપણ સમયે અને જગ્યાએ સોશિઅલ નેટવર્કિગ સાઇટ ફેસબૂકનો ઉપયોગ કરીને પ્રેમથી એકબીજાની સાથે જોડાયેલા રહે"

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી