નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

યૂઝર ફ્રેન્ડલી મોબાઇલ ફોન નિર્માતા કંપની નોકિયા હવે તેના ગ્રાહકોને આકર્ષવા માટે સોના અને નિલમથી જડિત મોબાઇલ ફોન નોકિયા ઓરો બજારમાં ઉતારવા જઈ રહી છે. 18 કેરેટ ગોલ્ડ, નિલમ અને સ્કોટલેંડના ચામડાથી બનાવેલા આ ફોનને નોકિયા સી ઉપર બનાવવામાં આવ્યો છે.

ઇંટેલે આજે કમ્પ્યુટેક્ષ ટ્રેડ શોમાં જાહેર કર્યું કે એક તદ્દન નવી અલ્ટ્રાબૂક્સ લેપટોપ્સ શ્રેણીની મદદથી મોબાઇલ કમ્પ્યુટીંગના જોરદાર પ્રયાસોને સંચાલન કરશે.

ઇંટેલની દ્રષ્ટિએ અલ્ટ્રાબૂક એક પાતળું, સુરૂચિપૂર્ણ મશીન, નવું nm આઇવી બ્રિજનું પ્રોસેસર જેમાં આવેલું છે, તેની કિંમત 1,000 ડોલરની અંદર રાખવામાં આવી છે. ટેબ્લેટ્સના તમામ લાભોને એક જગ્યાએ એટલે કે અલ્ટ્રાબૂક લેપટોપ્સમાં જોડવામાં આવ્યા છે. આ લેપટોપ્સને આજના લેપટોપ્સની ક્ષમતા અને કાર્યને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે, તમે આ પાવરફૂલ લેપટોપ્સને મેક્બૂક એર અને આઇપેડના લગ્ન થયા હોય તેમ કહી શકો છો.

ઇંટેલનું પ્લાનિંગ છે આઇવી બ્રિઝને વર્ષ 2012ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન માર્કેટમાં લોંચ કરવામાં આવે, અને આ વર્ષના અંત સુધીમાં 40% ગ્રાહકોના લેપટોપ્સને અલ્ટ્રાબૂકની ડિઝાઇન માફક તૈયાર કરવામાં આવે. વર્ષ 2013 અને તે પછી અલ્ટ્રાબૂક્સ જ નવી પેઢીની સફળતાની ચાવી બનશે. ઇંટેલની નવી પેઢીની આ ચીપ્સ, કોડનેમડ હેસવેલ, જે થોડાક પાવરમાં પણ કાર્ય કરશે, ઉત્પાદકો સક્ષમ થશે કે તેઓ ખૂબજ પાતળાં ને હળવાં લેપટોપ્સ તૈયાર કરી શકશે.

હાલનો પ્રથમ અલ્ટ્રાબૂકસ, કે જે ઇંટેલનો વર્તમાન સેંડી બ્રિઝ આર્કિટેક્ચર પર આધારિત છે. તે અત્યારે કમ્પ્યુટેક્ષમાં રાખવામાં આવ્યા છે.

ASUS UX21: તેમાં કોઇ ક્રાંતિકારક રચનાની આશા રાખતા નહી, તે પાતળું અને સ્ટાઇલિશ 11.6 ઇંચનું લેપટોપ છે તેમાં ઇંટેલ કોર i5 CPUનું જોડાણ છે, અને તેમાં યુએસબી 3.0 પોર્ટનો સ્પોર્ટીંગ, મિનિ-એચડીએમઆઇ પોર્ટ, એસએસડી સ્ટોરેઝ ફિચર્સ છે જે એક ટેબ્લેટ મુજબ જ દેખાઇ આવે છે. આસુસ કમ્પનીનો દાવો છે કે, UX21ને ફકત બે જ સેકંડમાં સ્લીપ મોડમાંથી ચાલુ મોડમાં કરી શકાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી