નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફેસબુકનો યંગસ્ટર ધમાકો, હવે ફ્રીમાં કરો મોબાઇલ SMS

 
 
બ્લેકબેરીની મેસેજ સર્વિસ બ્લેકબેરી મેસેન્જરને પડકારવા સોશિઅલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે પોતાની મેસેંજિંગ સર્વિસ લૉન્ચ કરી છે. જોકે આ સર્વિસ અત્યારે માત્ર અમેરિકા માટે લૉન્ચ થઈ છે, ત્યાં તેની પ્રતિક્રિયા જોયા પછી તેને દુનિયાના અન્ય દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. આ સર્વિસ દ્વારા તમે તમારા મિત્રોને મોબાઇલ ઉપર જ ફ્રીમાં મેસેજ કરી શકો છો અને સાથે-સાથે ગ્રુપ SMSની પણ સુવિધા આપવામાં આવી છે.

આઈફોન અને એન્ડ્રોયેડ મોબાઇલમાં ફેસબુક મેસેન્જર અગાઉથી જ ઇન્સ્ટોલ કરીને આપવામાં આવ્યું હશે. ફેસબુક એન્જીનિઅર લુસી જ્યોન્ગે પોતાના બ્લોગ પોસ્ટમાં મેસેન્જરની ખાસિયતો અંગે જણાવ્યુ છે કે આ એપ્લિકેશનના પરિણામે લોકોને મેસેજ કરવામાં ખાસ્સી સરળતા રહેશે. 45 મિલિયન યૂઝર એવા છે જેઓ બ્લેકબેરી મેસેન્જરનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યાંજ દુનિયામાં ફેસબુકના 750 યૂઝર છે, ત્યાજ આ એપ્લિકેશનમાં લૉન્ચ થયા પછી બ્લેકબેરીની ચિંતા વધી શકે છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી